મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Gold-Silver Rate On MCX : MCX પર સોના-ચાંદીમાં તેજી! સોનું ₹1,47,199 અને ચાંદી ₹2,09,450 પર પહોંચી

MCX પર સોનાનો ભાવ 147,199.00 પર પહોંચી ગયો છે. આજના દિવસ દરમિયાન સોનાના ભાવમાં 1,351.00 નો જંગી વધારો નોંધાયો છે, જે ટકાવારીની દ્રષ્ટિએ 0.93% નો મજબૂત ઉછાળો દર્શાવે છે.

TV9 ગુજરાતી

Rule Change : અજાણ્યા નંબરથી કોલ આવશે તો પણ દેખાશે કોલરનું નામ, 1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ

ટેલિકોમ કંપનીઓને 'કોલિંગ નેમ પ્રેઝન્ટેશન' (CNAP) સેવા લાગુ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ અંતર્ગત, ઇનકમિંગ કોલ વખતે ફોન નંબરની સાથે કોલ કરનારનું નામ પણ સ્ક્રીન પર દેખાશે.

TV9 ગુજરાતી

Reliance Industries : ધીરુભાઈ અંબાણીથી નવી પેઢી સુધી, રિલાયન્સની સફર, ભારતનાં સપનાં અને ભવિષ્યની નવી દિશા

એક નાના વ્યવસાયથી શરૂ થયેલી સફર આજે ટેલિકોમ, રિટેલ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ગ્રીન એનર્જી સુધી પહોંચી છે. અંબાણી પરિવારની આ કહાની માત્ર એક બિઝનેસ સામ્રાજ્યના વિસ્તરણની નથી, પરંતુ બદલાતા ભારત સાથે ક…

TV9 ગુજરાતી

Breaking News : સુરતમાં અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો

સુરતમાં અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો છે. કુખ્યાત આરોપી મહોમ્મદ આમિર ખાનની ધરપકડ કરવામાં આવી છે. 5 હજાર રૂપિયામાં ખોટું પ્રમાણપત્ર બનાવી આપ્યુ હતુ.

TV9 ગુજરાતી

Breaking News : નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી, 19 ઓક્ટોબરે પડી શકે વરસાદ

ગુજરાતમાં નવરાત્રિના નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે. હવામાન વિભાગે 19 ઓક્ટોબરના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

TV9 ગુજરાતી

2 સ્રોતમાં — TV9 ગુજરાતી

Breaking News : રાજકોટ આજી GIDC લૂંટ અને હત્યા કેસ, પોલીસે લૂંટારૂ ગેંગને ઝડપી, તમામ મુદામાલ રિકવર, જુઓ CCTV

રાજકોટના આજી GIDCમાં તન્વી ગોલ્ડ રિફાઇનરીમાં સનસનાટીભરી લૂંટ અને હત્યાની ઘટના બની. કર્મચારી લાલજી સરધારાને ગોળી મારી હત્યા કરી 800 ગ્રામ સોનું અને 3 કિલો ચાંદી લૂંટી લેવાયા.

TV9 ગુજરાતી

Breaking News : પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ, સદનસીબે જાનહાનિ ટળી, જુઓ Video

પંચમહાલના પાવાગઢ મંદિર ખાતે માલવાહક રોપ-વેનો કેબલ તૂટવાની ઘટના બની છે. કેબલ તૂટતાં માલવાહક ટ્રોલી ટાવર સાથે અથડાઈ હતી, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.

TV9 ગુજરાતી

Ahmedabad Breaking News : નવરાત્રી દરમિયાન પોલીસનું સઘન ચેકિંગ, નશાખોરો અને રોમિયોગીરી કરનારાઓ સામે કડક કાર્યવાહી ! જુઓ Video

નવરાત્રી દરમિયાન અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા પોલીસ સક્રિય બની છે. શહેર પોલીસ, ટ્રાફિક પોલીસ અને SOG દ્વારા સંયુક્ત ચેકિંગ હાથ ધરી નશાકારક પદાર્થોનું સેવન કરનારાઓ તેમજ રોમિય…

TV9 ગુજરાતી

Gold Silver Rate In Ahmedabad : અમદાવાદીઓ માટે સોનું ખરીદવાનો અદ્ભુત મોકો! છેલ્લા 10 દિવસના સૌથી નીચલા સ્તરે સોનાના ભાવ, જુઓ 24K, 22K અને 18K નો આજના રેટ

અમદાવાદમાં સોનાના ભાવમાં આજે કેટલો ફેરફાર થયો અને છેલ્લા 10 દિવસમાં ભાવની ચાલ કેવી રહી? જાણો અમદાવાદ શહેરોનો સોનાનો તાજો ભાવ, 24, 22 અને 18 કેરેટ સોનાના ભાવમાં થયેલા ફેરફાર તેમજ ફિઝિકલ ગોલ્ડ અને ગોલ્ડ…

TV9 ગુજરાતી

Breaking News : મોરબી મહાનગરપાલિકામાં બિલ કૌભાંડનો મોટો ખુલાસો, 500ના બિલના 1500 અને 700ના બિલને 10,700 કર્યાનો આક્ષેપ

ટાયર વર્ક્સના દુકાનદારે દાવો કર્યો છે કે મહાનગરપાલિકામાં તેમની દુકાનના નામે રજૂ કરવામાં આવેલા તમામ બિલ તેમણે બનાવ્યાં નથી. તેમણે બિલમાં લખાયેલા અક્ષરો પોતાની હસ્તાક્ષર શૈલીના ન હોવાની વાત પણ જણાવી છે.

TV9 ગુજરાતી

Breaking News : ધર્મ પરિવર્તન બાદ જાતિ આધારિત અનામતનો લાભ નહીં મળે? સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

સુપ્રીમ કોર્ટે ધર્મ પરિવર્તન બાદ SC અનામત લાભો પર સ્પષ્ટ ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું કે હિન્દુ સામાજિક વ્યવસ્થામાં SC ઓળખના આધારે અન્ય ધર્મ અપનાવ્યા પછી અનામતનો દાવો કરી શકાય નહીં.

TV9 ગુજરાતી

ફાટેલી નોટ ક્યાં બદલાવી ? નોટ જેટલી તૂટેલી હશે, એટલા જ ઓછા મળશે રૂપિયા? જાણો કઈ નોટ બદલાશે અને કઈ નહીં

જો તમારી પાસે પણ ફાટેલી-તુટેલી નોટ છે. તો તેને બદલવા માટે ભારતીય રિઝર્વ બેન્ક આરબીઆઈ (Reserve Bank of India)ની જરુરત નથી. કારણ કે, નિયમો મુજબ બેંક શાખાઓમાં પણ નોટ બદલી શકાય છે.

TV9 ગુજરાતી