Jio IPOથી Relianceના શેરધારકોને શું ફાયદો ? ખાસ કોટાથી લઈને રોકાણની વેલ્યૂ સુધી, જાણો સંપૂર્ણ ગણિત
Jio IPO ના સમાચાર આવતાં જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) ના રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની લિસ્ટ થવા જઈ રહી છે, ત્યારે RIL ના શેરધારકોને ખાસ શેર કોટાથી લઈને તેમન…