મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Trending Video : મોબાઇલ ચોરવા જતાં ચોરનો જીવ જોખમમાં મુકાયો! ચાલતી ટ્રેનમાંથી ફેંકવાનો વીડિયો વાયરલ

બિહારના શિવનારાયણપુર રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાંથી મોબાઇલ ચોરવાનો પ્રયાસ કરનાર ચોરને મુસાફરોએ બારીમાંથી લટકાવીને નીચે ફેંકી દીધો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

TV9 ગુજરાતી

Breaking News : ભાવનગરમાં નવરાત્રિ દરમિયાન હોબાળો, વિધર્મીઓની હાજરીના મુદ્દે હિંદુ સંગઠનોનો વિરોધ, જુઓ Video

ભાવનગરના વરતેજ સ્થિત રંગોલી રિસોર્ટમાં નવરાત્રિ દરમિયાન વિધર્મીઓની હાજરી મુદ્દે હોબાળો થયો. હિંદુ સંગઠનોએ વિરોધ નોંધાવતા 200થી વધુ કાર્યકરો સ્થળ પર પહોંચ્યા, જેના પગલે તણાવ સર્જાયો.

TV9 ગુજરાતી

Breaking News : WHO ભારતીયોને ₹1.92 લાખની ઇન્ટર્નશિપ ઓફર કરી રહ્યું છે, શું તમને મળી શકે છે? જાણો

WHO ઇન્ટર્નશિપ 2026 વિશ્વ આરોગ્ય સંગઠન જિનીવા ખાતે 6 મહિનાની આંતરરાષ્ટ્રીય તક પ્રદાન કરે છે. અનુસ્નાતક વિદ્યાર્થીઓ/તાજેતરના સ્નાતકો માટે દર મહિને ₹1.92 લાખ સ્ટાઇપેન્ડ, લંચ વાઉચર અને વીમા કવચ મળશે.

TV9 ગુજરાતી

Breaking News : રાજકોટમાં 1 કરોડ 10 લાખ 80 હજાર રુપિયાની માછલીની ઉલટી સાથે 6 લોકો ઝડપાયા, જુઓ Video

રાજકોટમાં 1 કરોડથી વધુનો એમ્બર ગ્રીસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે વોચ ગોઠવી 1.80 કરોડની કિંમતનું1.20 કિલો એમ્બરગ્રીસ કબ્જે કરવામાં આવ્યું હતું.

TV9 ગુજરાતી

Travel Tips : દિવાળી અને છઠ પૂજા પર ઘરે જવું મુશ્કેલ બન્યું, ટ્રેનની ટિકિટ માટે હાલાકી

દિવાળી નજીક આવી રહી છે, ત્યારે અમદાવાદથી ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને દિલ્હી જતા મુસાફરો 6 અને 7 નવેમ્બર માટે ટ્રેન ટિકિટ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

TV9 ગુજરાતી

Sensitive Teeth Remedies: દાંતની ઝણઝણાટીથી બચવું છે? સોફ્ટ બ્રશથી લઈને ટૂથપેસ્ટ સુધી આ બાબતો ધ્યાનમાં રાખો

ઠંડું પાણી પીતી વખતે, ગરમ ચા પીતી વખતે કે મીઠાઈ ખાતા દાંતમાં ઝણઝણાટી થાય છે? દાંતની સંવેદનશીલતા પાછળ દાંતનું ઇનેમલ ઘસાવું, પેઢાંની સમસ્યા કે સડો જેવા કારણો હોઈ શકે છે.

TV9 ગુજરાતી

ડિગ્રી હોવા છતાં ફૂડ ડિલિવરી કેમ કરવા મજબૂર છે યુવાનો? 70 લાખ જગ્યાઓ ખાલી હોવા છતાં કેમ નથી મળી રહી નોકરી?

એક યુવાન સ્નાતક કોલેજનો અભ્યાસ પૂરો કરે છે. તેની પાસે ડિગ્રીનું પ્રમાણપત્ર, એક સામાન્ય રિઝ્યૂમે અને આગળ શું કરવું તેની કોઈ સ્પષ્ટ દિશા હોતી નથી.

TV9 ગુજરાતી

Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં સોનાના ભાવ ગગડ્યા! 10 ગ્રામ સોનું કેટલું સસ્તું થયું? જાણો 24K, 22K અને 18Kના નવા ભાવ

અમદાવાદમાં આજે 14 ઓક્ટોબર 2026ના રોજ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 10 દિવસના ભાવમાં આવેલા ઉતાર-ચઢાવ વચ્ચે અમદાવાદ સહિત રાજ્યનાં મુખ્ય શહેરોમાં સોનાના ભાવની સ્થિતિ જાણો.

TV9 ગુજરાતી

કિચનના સ્લેબ પર જામેલી તેલ-મસાલાની સખત ચિકાશ આ રીતે કરો દૂર, ખૂબ કામ આવશે આ 2 મિનિટનો ઉપાય

રસોઈ કરતી વખતે તમારા રસોડાના સ્લેબ પર તેલ અને મસાલાના ડાઘ ઘણીવાર જામી જાય છે. જો વારંવાર સાફ કર્યા પછી પણ તે ડાઘ સાફ નહીં થતા હોય તો આ સરળ પદ્ધતિ કામમાં આવશે.

TV9 ગુજરાતી

Travel Tips : દિવાળીની રજાઓમાં ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા બેગમાં કપડાં નહી આ વસ્તુ જરુર નાંખી દેજો

જો તમે પણ દીવાળીની રજાઓમાં ટ્રેન દ્વારા લાંબી મુસાફરીનો પ્લાન બનાવી રહ્યા છો. તો આ દરમિયાન તમારે ઈન્ફેક્શન અને બીમારીઓથી બચવા માટે આ હાઈજીન ટિપ્સનું જરુર ધ્યાન રાખવું પડશે. તો ચાલો જાણીએ.

TV9 ગુજરાતી

Breaking News : અમદાવાદ ATC ને મળ્યું પ્લેન હાઈજેકનું એલર્ટ, પાઇલટે સ્ક્વૉક કોડ 7500 જાહેર કર્યો

જયપુર એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-2030નું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું. પાયલટે 'હાઇજેક એલર્ટ' દર્શાવતો સ્ક્વૉક 7500 કોડ જાહેર કરતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ.

TV9 ગુજરાતી

Rajkot Breaking News : રાજકોટમાં બદલાયું હવામાન, કાલાવડ હાઇવે પર ઝાકળની ચાદર સાથે ઠંડીનો ચમકારો ! જુઓ Video

સૌરાષ્ટ્રમાં હવામાનમાં ધીમે ધીમે ફેરફાર જોવા મળી રહ્યો છે. રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ખીરસરા રણમલજી વિસ્તારમાં વહેલી સવારે ઝાકળની ચાદર છવાતાં વાતાવરણમાં ઠંડકનો અનુભવ થયો હતો.

TV9 ગુજરાતી