Breaking News: રવિન્દ્ર જાડેજા હવે ટીમ ઈન્ડિયામાં પાછો નહીં ફરે? 2027 ODI વર્લ્ડ કપ પ્લાનિંગ અંગે મોટો ખુલાસો
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે પસંદ કરાયેલી ટીમમાં સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને નમન ધીરનો સમાવેશ થાય છે. પાછલી ODI શ્રેણીમાં રમનાર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો.