રમતગમતના સમાચાર
ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
India vs West Indies 3rd T20: ટીમ ઈન્ડિયાએ ઇન્દોરના મેદાન પર રમાયેલી ત્રીજી ટી20 મેચમાં શાનદાર પ્રદર્શન કરીને ચાહકોના દિલ જીતી લીધા છે.
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી…
Abhishek Sharma fastest 2000 runs: ટીમ ઇન્ડિયાના યુવા અને વિસ્ફોટક બેટ્સમેન અભિષેક શર્માએ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં ઈતિહાસ રચી દીધો છે.
ના બેટિંગ, ના બોલિંગ… છતાં સ્ટીવ સ્મિથે રચી દીધો ‘ઇતિહાસ’, ટેસ્ટ ક્રિકેટમાં તોડી નાખ્યો ‘મોટો રેકોર્ડ’
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી સ્ટીવ સ્મિથે ટેસ્ટ ક્રિકેટમાં એક શાનદાર અને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી લીધી છે. સાઉથ આફ્રિકા સામે ચાલી રહેલી ટેસ્ટ મેચ દરમિયાન કમાલ કરતા સ્મિથે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર…
WCL 2026: સિક્સર કિંગ્સની રેસમાં ડી વિલિયર્સ નંબર 1, ઉથપ્પાની ટોપ-5માં એન્ટ્રી; જાણો સૌથી વધુ છગ્ગા ફટકારનાર ટોપ-8 બેટ્સમેન!
વર્લ્ડ લિજેન્ડ્સ લીગ 2026માં 11 મેચો બાદ સૌથી વધુ સિક્સર ફટકારનારા બેટ્સમેનોમાં એબી ડી વિલિયર્સ 16 છગ્ગા સાથે મોખરે છે. જ્યારે સાઉથ આફ્રિકા સામે તોફાની ઇનિંગ રમી રોબિન ઉથપ્પાએ ટોપ-5માં સ્થાન બનાવી લીધ…
2027 World Cup સેમિફાઇનલમાં કઈ 4 ટીમ પહોંચશે? ચેમ્પિયન બનવાની રેસમાં કોણ ‘પ્રબળ દાવેદાર’? ઓસ્ટ્રેલિયાના કેપ્ટને કરી ‘મોટી ભવિષ્યવાણી’
2027 વનડે વર્લ્ડ કપના સત્તાવાર શિડ્યુલની જાહેરાત થતાં જ ક્રિકેટ જગતમાં ભારે ઉત્સાહ છવાઈ ગયો છે. આ મહાટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં જ સેમિફાઇનલમાં પહોંચનારી ચાર સૌથી મજબૂત અને પ્રબળ દાવેદાર ટીમોને લઈને…
ભારત સામે ઓસ્ટ્રેલિયાનો ધબડકો: 140/2 છતાં કાંગારૂઓ 49 રને હાર્યા, હારેલી મેચ બોલરોએ પલટી
India A vs Australia A 3rd ODI: પુડુચેરીના મેદાન પર રમાયેલી ભારત A અને ઓસ્ટ્રેલિયા A વચ્ચેની ત્રીજી બિનસત્તાવાર વનડે મેચ રોમાંચથી ભરેલી રહી.
MIG Cricket Club: સૂર્યકુમાર યાદવે 170ના સ્ટ્રાઇક રેટથી ફટકાર્યા રન, કેપ્ટન તરીકે ટીમને 26 બોલ પહેલાં અપાવી ધમાકેદાર જીત!
લાંબા સમય બાદ મુંબઈની લોકલ T20 ટુર્નામેન્ટમાં રમવા ઉતરેલા સૂર્યકુમાર યાદવે શાનદાર વાપસી કરી છે. પ્રેસિડેન્ટ કપમાં MIG ક્રિકેટ ક્લબની કેપ્ટનશીપ કરતાં સૂર્યાએ મુસ્લિમ યુનાઇટેડ સામે ટીમને 5 વિકેટથી આસાન…
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
IND vs WI 3rd T20 Match Preview: ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની T20 સિરીઝ રોમાંચક મોડ પર છે. સિરીઝની ત્રીજી T20 મેચ આજે એટલે કે સંડેના રોજ ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાશે.
Breaking news: IND vs WI: 1100 બોલમાં કોઈ ન કરી શક્યું તેવો કમાલ, ઇન્દોર T20I માં અભિષેક તોડશે સૂર્યકુમારનો વર્લ્ડ રેકોર્ડ !
ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચેની ત્રીજી T20I મેચમાં ભારતીય ઓપનર અભિષેક શર્મા પાસે મોટો ઇતિહાસ રચવાની તક છે. સૌથી ઝડપી 2000 રન પૂરા કરવા માટે અભિષેકને માત્ર 33 રનની જરૂર છે, જે તેને સૂર્યકુમાર યાદવથી પણ આગ…
ક્રિકેટ જગતમાં નવો ઇતિહાસ રચાયો! ઓસ્ટ્રેલિયાના બેટ્સમેને તોડી નાખ્યો વિરાટ કોહલીનો ‘ઐતિહાસિક રેકોર્ડ’
ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કિંગ્સમીડમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં એક નવો ઇતિહાસ રચાયો છે. કિંગ્સમીડના મેદાન પર રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેને પોતાની ધૈર્યપૂર્ણ અને ઐતિહાસિક ઇનિં…
ઓસ્ટ્રેલિયાના મેટ રેનશોએ 190 રન ફટકારી વિરાટ કોહલીનો 10 વર્ષ જૂનો મહારેકોર્ડ તોડી નાખ્યો
Matt Renshaw: ડરબન ખાતે રમાઈ રહેલી દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં એક મોટો અને ઐતિહાસિક ઉલટફેર જોવા મળ્યો છે.