મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રમતગમતના સમાચાર

ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.

IPLમાં ધૂમ મચાવનાર ભુવનેશ્વર કુમાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેમ નિષ્ફળ જઈ રહ્યો છે? બોલિંગ કોચે કર્યો ખુલાસો

ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ બે T20Iમાં ભુવનેશ્વર કુમારનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી. બંને મેચમાં તેણે કુલ 99 રન આપ્યા છે.

TV9 ગુજરાતી

Breaking News: વૈભવ સૂર્યવંશીના ભાઈએ મચાવ્યો ધમાલ, 14 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે ફટકારી તોફાની સદી

યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર છે અને તે બીજી મેચમાં ફ્લોપ રહ્યો હતો ત્યારે બીજી તરફ તેનો નાનો ભાઈ આશીર્વાદ સૂર્યવંશી સ્થાનિક ક્રિકેટમાં ધમાલ મચાવી રહ્યો છે.

TV9 ગુજરાતી

વૈભવ સૂર્યવંશીનું હેલ્મેટ પહેરી નાના ભાઈ આશીર્વાદે ફટકાર્યા આક્રમક 107 રન, 4 મહિનામાં ત્રીજી સદી બનાવી

Ashirwad Sooryavanshi : 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી એક તરફ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરી ચુક્યો છે અને હવે તેની આંતરરાષ્ટ્રીય સ્તર પર ચર્ચા થઈ રહી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News: ન્યૂઝીલેન્ડ સીરિઝ પહેલા કોહલીએ કીર્તનમાં લગાવ્યું ધ્યાન, પત્ની અનુષ્કા સાથે કર્યો ‘રાધે-રાધે’નો જાપ, જુઓ Video

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થયો છે. મુંબઈમાં આયોજિત કીર્તન કાર્યક્રમમાં બંને સાથે જોવા મળ્યા હતા.

TV9 ગુજરાતી

ઈશાન કિશન ત્રીજી T20 મેચમાંથી બહાર, વૈભવ નહીં આ ખેલાડી લેશે સ્થાન!

Ishan Kishan Ruled Out: ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ ત્રીજી T20 મેચ પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો લાગ્યો છે. ઈશાન કિશન ત્રીજી મેચમાંથી બહાર થઈ ગયો છે.

ABP અસ્મિતા

Breaking News : દેવદત્ત પડિકલને અમ્પાયરે ખોટી રીતે આઉટ આપ્યો, જેના કારણે તે 1 રનથી બેવડી સદી ચૂકી ગયો

NZ A vs IND A, Devdutt Padikkal Century : દેવદત્ત પેડિક્કલે (Devdutt Padikkal ) સદી ફટકારી ઈન્ડિયા એ પર મંડરાય રહેલા ખતરાને ટાળ્યો છે. તેમણે પોતાના ફર્સ્ટ ક્લાસ કરિયરની 12 સદી ફટકારી છે.

TV9 ગુજરાતી

ભારતે ઝિમ્બાબ્વેને 121ને હરાવી શ્રેણી કરી કબ્જે, જાણો મેચના મુખ્ય ટર્નિંગ પોઇન્ટ્સ

India Women vs Zimbabwe Women 2nd ODI: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પોતાના શાનદાર પ્રદર્શનને જાળવી રાખીને બીજી વનડે મેચમાં ઝિમ્બાબ્વેને 121 રનથી કચડી નાખ્યું છે.

ABP અસ્મિતા

‘રોહિત શર્મા’ ફરી સંભાળશે મુંબઈની કેપ્ટનશિપ? દિગ્ગજ ખેલાડીએ કર્યો ‘મોટો દાવો’, ક્રિકેટ જગતમાં ચર્ચા શરૂ

શું રોહિત શર્મા ફરી સંભાળશે મુંબઈની કમાન? ક્રિકેટ જગતમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે એક પૂર્વ દિગ્ગજે ચોંકાવનારો દાવો કરતા કહ્યું છે કે, જો ટીમમાંથી મોટો ખેલાડી અલગ થાય છે, તો બગડેલી બાજીને માત્ર રોહિત જ ફ…

TV9 ગુજરાતી

Breaking News: સુવર્ણ અક્ષરે લખાશે ‘દીપ્તિ શર્મા’ નું નામ, રેકોર્ડબ્રેક સદી ફટકારીને ‘નવો ઇતિહાસ’ રચી દીધો

ઝિમ્બાબ્વે સામેની વનડે મેચમાં દીપ્તિ શર્માએ મેદાન પર ઉતરતાની સાથે જ એવો કમાલ કરી દીધો છે, જે અગાઉ ક્યારેય કોઈ ભારતીય મહિલા ખેલાડીએ નથી કર્યો.

TV9 ગુજરાતી

Breaking News: કેપ્ટનશિપ છોડી ને સદી ફટકારી… હરમનપ્રીત કૌરે તોડ્યો મિતાલી રાજનો ‘ઐતિહાસિક રેકોર્ડ’

કેપ્ટનશિપ છોડતા જ હરમનપ્રીત કૌરે પોતાનું અસલી રૌદ્ર રૂપ બતાવ્યું છે. તેણે ઝિમ્બાબ્વે સામે વનડેમાં શાનદાર સદી ફટકારી ધમાલ મચાવી દીધી છે.

TV9 ગુજરાતી