મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રમતગમતના સમાચાર

ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.

IND vs WI: રાંચીમાં વૈભવ સૂર્યવંશી-ઈશાન કિશને છગ્ગા-ચોગ્ગાનો કર્યો વરસાદ, મેચમાં ધમાલ મચાવવા તૈયાર

વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20I 9 ઓક્ટોબરે રાંચીમાં રમાશે. મેચ પહેલા ઈશાન કિશન અને વૈભવ સૂર્યવંશીએ પ્રેક્ટિસ સેશનમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી ચાહકોના દિલ જીતી લીધા હતા.

TV9 ગુજરાતી

Breaking News Asian Games 2026: કોણે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું, કોણે નિરાશ કર્યા? રમતગમત મંત્રાલય હવે લેશે ‘ક્લાસ’

ભારતે આ વખતે એશિયન ગેમ્સમાં લગભગ 500 ખેલાડીઓ મોકલ્યા હતા, જેથી તેઓ અગાઉના ગેમ્સના રેકોર્ડને તોડી શકે. પરંતુ રેકોર્ડ તોડવાની વાત તો દૂર, ભારતીય ખેલાડીઓ અગાઉના એડિશનની બરાબરી પણ કરી શક્યા નહીં.

TV9 ગુજરાતી

Breaking News: IPL 2027 પહેલા પંજાબ કિંગ્સને 440 વોલ્ટનો ઝટકો, બે અનુભવી કોચે છોડી ટીમ

IPL 2027 પહેલા પંજાબ કિંગ્સની મુશ્કેલીઓ વધી ગઈ છે. ટીમના કોચિંગ સ્ટાફમાંથી બે અનુભવી કોચે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. બંનેના જવાથી ટીમે હવે નવા કોચની શોધ શરૂ કરવી પડશે.

TV9 ગુજરાતી

IND vs WI : રાંચીમાં રમશે વૈભવ સૂર્યવંશી ? બીજી T20માં આવી હશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી T20I મેચ રાંચીના JSCA સ્ટેડિયમમાં રમાવાની છે. પ્રથમ મેચમાં શાનદાર જીત બાદ ભારતીય ટીમ બીજી મેચમાં પણ મજબૂત પ્રદર્શન કરવા માગશે.

TV9 ગુજરાતી

IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામે બીજી T20માં કુલદીપ બનશે ટીમ ઈન્ડિયાનો ટ્રમ્પ કાર્ડ ? રાંચીમાં છે શાનદાર રેકોર્ડ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી T20 રાંચીના JSCA સ્ટેડિયમ ખાતે રમાશે, જ્યાં બધાની નજર ફરી એકવાર ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક બેટ્સમેનો પર રહેશે.

TV9 ગુજરાતી

Breaking News: યશસ્વી જયસ્વાલ બન્યો વિકેટકીપર, ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા માટે લેવો પડ્યો આ નિર્ણય!

ટીમ ઈન્ડિયાનો ઓપનર યશસ્વી જયસ્વાલ હવે વિકેટકીપિંગની જવાબદારી સંભાળશે. તે રણજી ટ્રોફી મેચોમાં મુંબઈ માટે વિકેટકીપિંગ કરતો જોવા મળશે. શું ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા માટે તેને આ નિર્ણય લેવો પડ્યો છે?

TV9 ગુજરાતી

Breaking News : નહીં સુધરે પાકિસ્તાન, સતત ત્રીજી વાર IPL સાથે PSL, માર્ચમાં યોજાશે ટુર્નામેન્ટ

પાકિસ્તાની T20 લીગની છેલ્લી બે સીઝન પણ IPL સીઝન દરમિયાન યોજાઈ હતી અને તેનાથી માત્ર દર્શકોની સંખ્યા જ નહીં પરંતુ ઘણા વિદેશી ખેલાડીઓની ઉપલબ્ધતા પર પણ અસર પડી હતી.

TV9 ગુજરાતી

નાના પાટેકરને સચિન તેંડુલકર અને વિરાટ કોહલીની અંતિમ સલામ, કહ્યું- તેમની વાતો દુનિયા હંમેશા યાદ રાખશે

નાના પાટેકરના નિધન પર ક્રિકેટ જગત પણ શોકમાં છે. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડીઓએ નાના પાટેકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

TV9 ગુજરાતી

Breaking News: ભારત-પાકિસ્તાન ફરી સામ-સામે, આ તારીખે થશે ટક્કર, જાણો અંડર-19 એશિયા કપનું શેડ્યૂલ

અંડર-19 એશિયા કપનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ ટુર્નામમેન્ટ ઓમાનમાં યોજાશે. પહેલી મેચ 5 નવેમ્બરે રમાશે, જ્યારે ફાઇનલ 14 નવેમ્બરે યોજાશે.

TV9 ગુજરાતી

Breaking News: નાના પાટેકરે ક્રિકેટ કેમ છોડી દીધું હતું ? સુનીલ ગાવસ્કર સાથે એક જ મેદાન પર રમ્યા હતા

નાના પાટેકરનો ક્રિકેટ સાથે જૂનો સંબંધ છે. સુનીલ ગાવસ્કર અને સંદીપ પાટિલ જેવા ક્રિકેટરો જ્યાં રમતા હતા ત્યાં તેઓ રમ્યા હતા. આનાથી પ્રશ્ન થાય છે કે તેમણે ક્રિકેટ કેમ છોડી દીધું.

TV9 ગુજરાતી

બીજી ટી20 માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11 માં થશે ફેરફાર? જાણો કોણ થઈ શકે છે બહાર

IND vs WI T20: ભારત અને વેસ્ટઈન્ડીઝ વચ્ચે બીજી ટી20 મેચ રાંચીમાં રમાશે. સિરીઝમાં ટીમ ઈન્ડિયા 1-0 થી આગળ છે, કારણ કે લખનૌમાં રમાયેલી પહેલી ટી20 મેચમાં ભારતીય ટીમ 8 વિકેટે જીતી ગઈ હતી.

ABP અસ્મિતા

ક્રિકેટ કારકિર્દી ટુંકી રહી, લોન ઉપનામથી ફેમસ, BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાનો પરિવાર જુઓ

ભૂતપૂર્વ ક્રિકેટર દેવજીત સૈકિયા પાસે કાયદાની ડિગ્રી છે અને વહીવટનો અનુભવ છે. દેવજીત સૈકિયા એક ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટર હતા જેમણે 1990 થી 1991 દરમિયાન ચાર મેચ રમી હતી, જેમાં તેમણે વિકેટકીપર તરીકે સેવા આપી…

TV9 ગુજરાતી