મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રમતગમતના સમાચાર

ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.

ભુવનેશ્વર કુમારની ટીમ ઈન્ડિયામાં વાપસીથી RCBને થશે નુકસાન ! IPL ઓક્શન પ્લાનિંગ બગડશે?

ભુવનેશ્વર કુમાર નવેમ્બર 2022 થી ભારતીય ટીમની બહાર છે, અને તેની કારકિર્દી સમાપ્ત માનવામાં આવી રહી હતી. જોકે, તેણે સતત બે IPL સીઝનમાં પોતાની બોલિંગથી શાનદાર પ્રદર્શન કર્યું અને હવે તેની ટીમ ઈન્ડિયામાં વ…

TV9 ગુજરાતી

ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?

India U19 vs Australia U19: અમદાવાદના પ્રતિષ્ઠિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તાજેતરમાં રમાયેલી બીજી બિનસત્તાવાર યુથ ટેસ્ટ મેચમાં ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે.

ABP અસ્મિતા

વિરાટ કોહલીને ODI રેન્કિંગમાં થયું નુકસાન, કેએલ રાહુલે લગાવી મોટી છલાંગ

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી તાજેતરમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચની ODI શ્રેણીમાં રમતા જોવા મળ્યા હતા. કોહલીએ પહેલી મેચમાં 139* રન બનાવ્યા હતા.

ABP અસ્મિતા

અજીત અગરકરની વિદાય પર કોચ ગૌતમ ગંભીરે કહ્યું - ઇતિહાસ તમારા યોગદાનને યાદ રાખશે

Ajit Agarkar : ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર અજીત અગરકરને હવે બીસીસીઆઇની સિલેક્શન કમિટિમાંથી દૂર કરવામાં આવ્યા છે. ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે આ અંગે પોસ્ટ કરીને પ્રતિક્રિયા આપી હતી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News: કિશને કોહલીનો 10 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, એક વર્ષમાં સૌથી વધુ T20 રન બનાવનાર ભારતીય બન્યો

વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી T20Iમાં ઈશાન કિશને અણનમ 37 રનની ઈનિંગ રમીને મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વર્ષ 2026માં તેના T20 ક્રિકેટમાં 1644 રન થઈ ગયા છે.

TV9 ગુજરાતી

ટીમ ઇન્ડિયામાં વાપસી માટે આ 3 ખેલાડીઓની દાવેદારી મજબૂત, ભુવનેશ્વર કુમાર પછી કોનો વારો?

Bhuvneshwar Kumar comeback: ભારતીય ક્રિકેટ ટીમમાં જગ્યા બનાવવી અને વાપસી કરવી એ દરેક ખેલાડીનું સપનું હોય છે. જ્યારે ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટ કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં સતત સારું પ્રદર્શન કરે છ…

ABP અસ્મિતા

Breaking News: શૂન્ય રને આઉટ થતાં વિરાટ કોહલીને ICC રેન્કિંગમાં નુક્સાન, શુભમન ગિલ નંબર-1

ICC ની લેટેસ્ટ ODI રેન્કિંગમાં વિરાટ કોહલીને નુકસાન થયું છે. જ્યારે શ્રેયસ અય્યર T20 રેન્કિંગમાં તેના અત્યાર સુધીના શ્રેષ્ઠ સ્થાન પર પહોંચી ગયો છે.

TV9 ગુજરાતી

Breaking News: નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અફવા સાબિત થઈ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતની અંડર-19 ટીમ અને ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ વચ્ચેની મેચ દરમિયાન બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જે બાદમાં અફવા સાબિત થઈ હતી.

TV9 ગુજરાતી

Breaking News: પહેલા જ બોલ પર છગ્ગો ફટકારવામાં અભિષેક શર્માનો દબદબો, હવે વર્લ્ડ રેકોર્ડથી માત્ર 1 સિક્સર દૂર

T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલા જ બોલે છગ્ગો ફટકારવો કોઈ પણ બેટ્સમેન માટે મુશ્કેલ હોય છે. જોકે, અભિષેક શર્મા આ મામલે અલગ જ ઓળખ બનાવી ચૂક્યો છે.

TV9 ગુજરાતી