મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રમતગમતના સમાચાર

ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.

IND A vs AUS A: 6 ઓક્ટોબરથી વનડે શ્રેણી શરૂ; હાર્દિક પંડ્યા બહાર, આ સ્ટાર ખેલાડીની થઈ એન્ટ્રી

India A vs Australia A: ભારતીય ક્રિકેટ ચાહકો માટે રોમાંચક સમાચાર છે! એક તરફ ભારતીય ક્રિકેટ ટીમ 6 ઓક્ટોબરથી વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરઆંગણે T20 શ્રેણી રમવા માટે મેદાનમાં ઊતરશે, તો બીજી તરફ દેશની બીજી પ્રતિભા…

ABP અસ્મિતા

Breaking News: ‘સેહવાગ’ બન્યો ‘નવો કેપ્ટન’, હવે મેદાનમાં અંડર-19 ટીમની કમાન સંભાળશે

સેહવાગ હવે મેદાન પર કેપ્ટન તરીકે કમાન સંભાળતો જોવા મળશે. દિલ્હી ક્રિકેટ એસોસિએશને આગામી વીણુ માંકડ ટ્રોફી માટે 'સેહવાગ' ને દિલ્હીની અંડર-19 ટીમનો નવો કેપ્ટન બનાવ્યો છે.

TV9 ગુજરાતી

વિરાટ કોહલીને અચાનક શું થયું? ત્રણેય વનડેમાં એક જ ભૂલ, કેપ્ટનથી લઈને ફેન્સ સુધી… બધા થયા ‘હેરાન’

વેસ્ટઇન્ડિઝ સામેની વનડે સિરીઝમાં વિરાટ કોહલીનું બેટ તો બોલ્યું પણ એક એવી ભૂલ સામે આવી કે, જેણે આખા ક્રિકેટ જગતને ચોંકાવી દીધી.

TV9 ગુજરાતી

ઋષભ પંતની કેપ્ટન્સીમાં 'ટીમ ઇન્ડિયા' બની ચેમ્પિયન, ફાઇનલમાં 167 રનથી મારી બાજી

Irani Cup 2026: રેસ્ટ ઓફ ઇન્ડિયાએ 2026 ઇરાની કપનો ખિતાબ જીતી લીધો છે. ફાઇનલ મુકાબલામાં ઋષભ પંતની આગેવાનીવાળી રેસ્ટ ઓફ ઇન્ડિયાએ રણજી ટ્રોફી ચેમ્પિયન જમ્મુ-કાશ્મીરને 167 રનથી હરાવ્યું.

ABP અસ્મિતા

IND vs WI T20: પ્લેઇંગ 11માંથી રોહિત-વિરાટ સહિત 9 ખેલાડી બહાર! જુઓ ટીમ

India vs West Indies 1st T20I: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી 3 મેચની વનડે શ્રેણી ભારતીય ટીમે 2-1થી પોતાના નામે કરી લીધી છે.

ABP અસ્મિતા

3જી વનડેમાં હાર બાદ કેપ્ટન ગિલનું ‘મોટું નિવેદન’, કહ્યું- “વર્લ્ડ કપ પહેલાં આ સારો સંકેત નથી”

વેસ્ટ ઈન્ડીઝ સામેની ત્રીજી વનડેમાં 351 રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યા પછી પણ ભારતની હારથી ક્રિકેટ જગત સ્તબ્ધ થઈ ગયું છે. આ શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન શુભમન ગિલનું એક સનસનાટીભર્યું નિવેદન સામે આવ્યું…

TV9 ગુજરાતી

₹5 કરોડ રોકીને સચિને કમાયા ₹130 કરોડ, 400% રિટર્ન આપનારા શેરમાં બ્રોકરેજે આપ્યો ₹3,200નો ‘મોટો ટાર્ગેટ’

ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર માત્ર મેદાન પર જ નહીં પરંતુ સ્ટોક માર્કેટમાં પણ માસ્ટર બ્લાસ્ટર સાબિત થયા છે. તેમણે એક મલ્ટિબેગર શેરમાં માત્ર ₹5 કરોડનું રોકાણ કર્યું હતું, જે આજે વધીને ₹130 કરોડથી…

TV9 ગુજરાતી

Asian Games ની એ 7 રમત, જેમાં ભારતે પહેલી વાર જીત્યું મેડલ, જાપાનમાં બદલ્યો ઇતિહાસ

આ વખતે એશિયન ગેમ્સમાં, ભારતે માત્ર કેટલીક રમતોમાં મેડલ જ નહીં પરંતુ ઇતિહાસનું પાનું પણ ફેરવી નાખ્યું. ભારતીય ખેલાડીઓએ એવું કંઈક પ્રાપ્ત કર્યું જે પહેલા ક્યારેય નહોતું.

TV9 ગુજરાતી

અકસ્માતમાં માંડ માંડ બચ્યો ક્રિકેટર, આજે સેલિબ્રેટ કરી રહ્યો છે 29મો જન્મદિવસ, જુઓ ફોટો

રિષભ પંત (Rishabh Pant )નો જન્મ 4 ઓક્ટોબર 1997ના રોજ રુડકીમાં થયો છે. આજે પંતની ગણતરી દુનિયાના શાનદાર વિકેટકીપર બેટ્સમેન તરીકે થાય છે.

TV9 ગુજરાતી

Breaking News : ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાંથી આ 5 પ્લેયર્સ થશે આઉટ ? 101ની એવરેજ હોવા છતાં આ સ્ટાર બેટ્સમેનનું પત્તું કપાશે !

ન્યૂઝીલેન્ડ સામેની 5 મેચની ODI સિરીઝ પહેલાં ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફારના થવાની શક્યતા છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝ બાદ કેટલાક પ્લેયરોને બહારનો રસ્તો દેખાડવામાં આવી શકે છે.

TV9 ગુજરાતી