Breaking News: ઘરમાં નહીં, વૃદ્ધાશ્રમમાં રહે છે વિનોદ કાંબલી ! વાયરલ video જોઈ ફેન્સ થયા ભાવુક
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન વિનોદ કાંબલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે એક વૃદ્ધાશ્રમમાં જોવા મળી રહ્યો છે.
ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન વિનોદ કાંબલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે એક વૃદ્ધાશ્રમમાં જોવા મળી રહ્યો છે.
વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીમાં રમવા માટે તૈયાર છે. પ્રશ્ન એ છે કે શું તેનું બેટ આ શ્રેણીમાં સારું પ્રદર્શન કરશે?
એશિયન ગેમ્સ 2026માં મેન્સ ક્રિકેટમાં નેપાળે અફઘાનિસ્તાનને હરાવી મોટો અપસેટ કર્યો હતો. અફઘાનિસ્તાનને ક્વાર્ટર-ફાઇનલ રાઉન્ડ પહેલા ગ્રુપ મેચમાં પહેલી હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે નેપાળને મોટી જીત મળ…
IND vs WI : ભારત અને વેસ્ટઈન્ડિઝ વનડે સીરિઝની પહેલી મેચ 27 સપ્ટેમ્બરના રોજ તિરુવનંતપુરમમાં રમાશે. મેચ બપોરના 2 કલાકે શરુ થશે. તેના અડધા કલાક પહેલા ટોસ થશે.
Rohit Sharma-Virat Kohli : ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે 27 સપ્ટેમ્બરના રોજ 3 મેચની વનડે સીરિઝ રમાશે. આ સીરિઝમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી વનડે ક્રિકેટમાં ઔતિહાસિક સફળતા મેળવી શકે છે.
ઓસ્ટ્રેલિયાને દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ વનડેમાં કારમી હાર મળી હતી. 298 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમે થોડા સમય માટે મેચ પર પોતાની પકડ જાળવી રાખી પરંતુ અંતિમ ઓવરોમાં વિકેટો સતત પડવા લાગી હતી.
પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં વધુ એક મોટો ફેરફાર થવાની ચર્ચા શરૂ થઈ છે. એશિયન ગેમ્સમાં ટીમની કેપ્ટનશીપ કરી રહેલા સાહિબજાદા ફરહાનને સલમાન અલી આગાના સ્થાને પૂર્ણ-સમયના T20 કેપ્ટન બનાવવામાં આવી શકે છે.
અફઘાનિસ્તાનનો દિગ્ગજ ક્રિકેટર ભારત સામે હાલમાં જ સમાપ્ત થયેલ શ્રેણીમાં રમ્યો હતો, હવે તેના પુત્રે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ હતું.
ટીમ ઈન્ડિયાને આગામી બે સ્થાનિક સીઝન માટે નવો ટાઇટલ સ્પોન્સર મળ્યો છે. અહેવાલો અનુસાર, મુથૂટ ફિનકોર્પે આ અધિકારો મેળવ્યા છે. પ્રતિ મેચ ₹4.85 કરોડની બેઝ પ્રાઈસ નક્કી કરવામાં આવી છે.
ZIM-W vs WI-W 1લી ODI: વેસ્ટ ઈન્ડિઝ મહિલા ક્રિકેટ ટીમ હાલમાં ઝિમ્બાબ્વેના પ્રવાસે છે. બંને ટીમો ODI શ્રેણી રમી રહી છે. સીરિઝની પહેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝની કેપ્ટન હેલી મેથ્યુઝે રેકોર્ડબ્રેક ઇનિંગ રમી હ…
ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે 27 સપ્ટેમ્બરથી ઘરેલુ મેદાન પર ત્રણ મેચની ODI શ્રેણી રમશે. જેની પહેલી મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
વૈભવ સૂર્યવંશીએ ગૌતમ ગંભીરની રાતોની ઊંઘ કેવી રીતે હરામ કરી દીધી? ટીમ ઈન્ડિયાના હેડ કોચે પોતે આ પ્રશ્નનો જવાબ આપ્યો છે. ચાલો જાણીએ તેણે શું કહ્યું.