મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

સુરતના સમાચાર

તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.

Breaking News : સુરતના કતારગામ વિસ્તારમાં ગીઝરના ગેસથી ગૂંગળામણ થતા 15 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત ! જુઓ Video

સુરતના કતારગામ વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ગીઝરથી નીકળેલા ગેસને કારણે 15 વર્ષીય વિદ્યાર્થિનીનું ગૂંગળામણથી મોત થયું હોવાનું સામે આવ્યું છે.

TV9 ગુજરાતી