સુરતના સમાચાર
તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.
સુરતમાં ‘ભાજપ નેતા’ જ SMC સામે પડ્યા, મીડિયા રિપોર્ટ બાદ ગેરકાયદે બાંધકામ ‘જમીનદોસ્ત’ – જુઓ Video
સુરતમાં ભાજપના પૂર્વ પ્રમુખ નીતિન ભજીયાવાલાની ફરિયાદ બાદ રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે કોમર્શિયલ બાંધકામ તોડવાની કામગીરી કરાઈ છે.
TV9 ગુજરાતી