મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

સુરતના સમાચાર

તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.

VIDEO: સુરતના અડાજણમાં અઢી વર્ષના બાળકના માથામાં તપેલું ફસાયું, ફાયર બ્રિગેડે કટર વડે કાપીને ઉગાર્યો

સુરતના અડાજણ વિસ્તારમાં એક માસૂમ બાળક સાથે બનેલી વિચિત્ર ઘટના ચર્ચાનો વિષય બની છે. અડાજણ કોઝવે રોડ પર રબારી કોમ્પ્લેક્સમાં રહેતા અઢી વર્ષના મહંમદ ઉમરનું માથું રમતા રમતા સ્ટીલના તપેલામાં ફસાઈ ગયું હતું…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું

Surat Gold Smuggling: સુરતમાં ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ની ટીમે 15 ઓક્ટોબરથી દુબઈથી આવતી ઈન્ડિગો ફ્લાઈટ પર સફળ ઓપરેશન હાથ ધરીને રૂપિયા 10 કરોડની કિંમતનું 6.

ABP અસ્મિતા