મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

સુરતના સમાચાર

તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.

Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત

Surat News: સુરત શહેરમાં માર્ગ અકસ્માત અને બેદરકારીના કારણે બનેલી બે અલગ-અલગ દુર્ઘટનાઓમાં કાળજા કંપાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે.

ABP અસ્મિતા

4 સ્રોતમાં — સંદેશ, ABP અસ્મિતા, GSTV Gujarati news

Breaking News : સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો, ગ્રાહકે વીડિયો બનાવ્યો

સુરતના હીરાબાગ વિસ્તારમાં શ્રીનાથજી આઈસ્ક્રીમની દુકાનમાં ગ્રાહકને ખરાબ ફ્રુટ સલાડ પીરસવામાં આવ્યું હતું. આ મામલે ગ્રાહકે વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.

TV9 ગુજરાતી