મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

સુરતના સમાચાર

તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર

Surat Doctor Suicide Case: સુરતની નવી સિવિલ હોસ્પિટલના ડૉક્ટર હર્ષ પંડ્યાના ચકચારી આપઘાત કેસમાં પોલીસ તપાસનો ધમધમાટ સતત ચાલી રહ્યો છે. આ કેસમાં પોલીસે વધુ એક મહત્ત્વની કાર્યવાહી કરતા ડૉ.

ABP અસ્મિતા

2 સ્રોતમાં — ETV ભારત

Breaking News : સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા

સરસાણામાં આયોજિત OG નવરાત્રિમાં ચાર લોકો બાઉન્સર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. આ દરમિયાન બજરંગ દળના કાર્યકરોએ તેમને અટકાવીને તેમની ઓળખ અંગે સવાલો ઉઠાવ્યા હતા.

TV9 ગુજરાતી

Surat Breaking News : સુરતના અબ્રામામાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ, ત્રણ આરોપીઓ સામે કાર્યવાહી

સુરતના ઉત્રાણ વિસ્તારમાં આવેલા માધવ કેમ્પસના ગોડાઉનમાં ઉત્રાણ પોલીસ અને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે દરોડા પાડયા હતા.

TV9 ગુજરાતી

Jobs alert: સુરત જિલ્લામાં રહેતા ઉમેદવારો માટે પરીક્ષા વગર ₹30,000 ની નોકરી મેળવવાની તક

kadodara Municipality Bharti 2026: સુરત જિલ્લામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે પરીક્ષા વગર જ સારા પગારની નોકરી મેળવવાની તક આવી ગઈ છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી