સુરતના સમાચાર
તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.
સુરત : પહેલા નોરતે ખેલૈયાઓએ અવનવા સ્ટેપ્સ સાથે રમઝટ બોલાવી #Surat #Garba #Navratri #gujarat
ગૂગલ ન્યૂઝ
2 સ્રોતમાં — BBC ન્યૂઝ ગુજરાતી