સુરતના સમાચાર
તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.
Surat Navratri in trend: સુરતમાં ‘એક્વા ગરબા’નો નવો ટ્રેન્ડ, સ્વિમિંગ પૂલની અંદર પાણીની ઠંડકમાં દાંડિયાની જમાવટ
નવરાત્રિમાં ગ્રાઉન્ડ પર પરસેવે રેબઝેબ થવાને બદલે સુરતીઓએ નવો જ રસ્તો શોધી કાઢ્યો છે. સ્વિમિંગ પૂલની અંદર ઠંડા પાણીમાં વર્કઆઉટ સાથે દાંડિયા રમવાનો અનોખો ‘એક્વા ગરબા’ કોન્સેપ્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યો છ…
TV9 ગુજરાતી