મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

સુરતના સમાચાર

તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.

Breaking News : ગેરકાયદેસર દવાના વેચાણ સામે FDCAની કડક કાર્યવાહી, કરજણ અને સુરતની 4 પેઢી સામે પગલાં

કરજણમાં મહારાષ્ટ્ર NCB પાસેથી મળેલી બાતમીના આધારે મેસર્સ ચામુંડા ફાર્મા ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન NDPS Act હેઠળ આવતી કોડીનયુક્ત કફ સિરપની 13,938 બોટલો, જેની કિંમત અંદાજે રૂ. 27.

TV9 ગુજરાતી