મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

સુરતના સમાચાર

તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.

સુરતના કાપડ ઉદ્યોગ પર ઘેરાયા સંકટના વાદળો, કોલસાના ભાવ બમણા થતા 50% વેપાર ઘટી ગયો

સુરતના કાપડ ઉદ્યોગ પર ફરી એકવાર સંકટના વાદળો ઘેરાયા છે. કોલસાના ભાવ બમણા થતાં અને ડાઇઝ-કેમિકલ્સ મોંઘા થતાં ઉત્પાદન ખર્ચ આસમાને પહોંચ્યો છે.

TV9 ગુજરાતી