મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

સુરતના સમાચાર

તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.

Surat Breaking: સુરતના સારોલીમાં આવેલી સંગિની માર્કેટમાં ફરી ભીષણ આગ, ફાયર જવાન ઇજાગ્રસ્ત, સુરક્ષા સામે સવાલ

સુરતના સારોલી સ્થિત સંગિની ટેક્સટાઇલ માર્કેટના બીજા માળે ફરી ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવતી વખતે એક ફાયર જવાન ઇજાગ્રસ્ત થયા છે.

TV9 ગુજરાતી