સુરેન્દ્રનગરના સમાચાર
સુરેન્દ્રનગર અને જોડિયું શહેર વઢવાણ કપાસના વેપારનું કેન્દ્ર છે. નાના રણનું ઘુડખર અભયારણ્ય, ખારાઘોડાનાં મીઠાનાં અગર, થાનગઢનો સિરામિક ઉદ્યોગ અને તરણેતરનો મેળો — આ જિલ્લાની ચાર જુદી ઓળખ. કપાસના ભાવ, અગરિયાઓના પ્રશ્નો, વન્યજીવ અને વહીવટના સમાચાર અહીં.
Breaking News: પાટડીમાં ગૌહત્યા કરતી દુકાનો પર ફર્યુ બુલડોઝર, ગેરકાયદે કતલખાના અને નોનવેજની દુકાનો ધ્વસ્ત- Video
સુરેન્દ્રનગરના પાટડીમાં કથિત ગૌહત્યા અને ગેરકાયદે નોનવેજ દુકાનોને લઈને તંત્રએ કડક કાર્યવાહી કરી છે. હિન્દુ સમાજની લાગણી દુભાતા વિરોધ રેલી બાદ તંત્રે ગેરકાયદે કતલખાના અને દુકાનો પર બુલડોઝર ફેરવી દીધું.
TV9 ગુજરાતી