શું તમે પણ વાપરો છો સ્માર્ટ રેફ્રિજરેટર્સ તો ચેતી જજો, ડિજીટલ ગેજેટ્સ અને સાધનોને સુરક્ષિત રાખવા અપનાવો આ ટિપ્સ!
ફ્રાન્સમાં જૂના સોફ્ટવેરની ખામીનો ફાયદો ઉઠાવી હેકર્સે રેફ્રિજરેટર્સનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી લાખોનો સામાન બગાડી નાખ્યો.
સ્માર્ટફોન અને ગેજેટ્સ, નવી એપ, ઇન્ટરનેટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ — ટેકનોલોજીના સમાચાર ગુજરાતીમાં. નવી ટેકનોલોજી રોજિંદા વપરાશમાં ખરેખર શું બદલે છે તેના પર ધ્યાન રાખીને અહેવાલો પસંદ કરાય છે.
ફ્રાન્સમાં જૂના સોફ્ટવેરની ખામીનો ફાયદો ઉઠાવી હેકર્સે રેફ્રિજરેટર્સનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી લાખોનો સામાન બગાડી નાખ્યો.
ઊર્જા, રિટેલ અને ટેલિકોમ ક્ષેત્રે અગ્રેસર રિલાયન્સ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના યુગમાં નવી સંભાવનાઓ શોધી રહ્યું છે.
AI Chatbot New Rules: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIએ આજના સમયમાં લોકોનું જીવન ઘણું સરળ બનાવી દીધું છે. નાના-મોટા દરેક કામમાં AI ચેટબોટ્સ લોકોને મદદ કરી રહ્યા છે.
દિલ્હી-ચેન્નઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંકમાં આગની ઘટના બાદ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ કડક કાર્યવાહી કરી છે અને 'MOBIKINS MK-PB-04' મોડેલ પાવર બેંક પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે.
BSNL એ ફરી એકવાર તેના લાખો વપરાશકર્તાઓને એક ખાસ ભેટ આપી છે. કંપનીએ તેના સસ્તા રિચાર્જ પ્લાનની વેલિડિટી વધારી છે. આ લાંબા ગાળાના પ્લાન પર વપરાશકર્તાઓને વધારાના 15 દિવસની માન્યતા મળશે.
ફ્રાન્સ, બેલ્જિયમ, ડેનમાર્ક અને નેધરલેન્ડ્સમાં સુપરમાર્કેટ સિસ્ટમ હેક કરીને સાયબર હુમલાખોરોએ રેફ્રિજરેટર્સને ઓવન બનાવી દીધા.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના યુગમાં વધી રહેલા ડેટાને સ્ટોર કરવા માટે હવે DNA ટેકનોલોજીનો ઉપયોગ થશે. 24 વર્ષની અનઘા રાજેશના સ્ટાર્ટઅપ 'BioCompute' એ DNA ડેટા સ્ટોરેજ ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે, જેને આ…
આ પ્લાનમાં દરરોજ 100 SMSની સુવિધા પણ સામેલ છે. ગ્રાહકોને JioTV અને JioCloud જેવી ડિજિટલ સેવાઓનો મફત લાભ પણ મળે છે, જેનાથી તેઓ મનોરંજન અને ક્લાઉડ સ્ટોરેજ જેવી વધારાની સુવિધાઓનો આનંદ માણી શકે છે.