મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ટેકનોલોજીના સમાચાર

સ્માર્ટફોન અને ગેજેટ્સ, નવી એપ, ઇન્ટરનેટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ — ટેકનોલોજીના સમાચાર ગુજરાતીમાં. નવી ટેકનોલોજી રોજિંદા વપરાશમાં ખરેખર શું બદલે છે તેના પર ધ્યાન રાખીને અહેવાલો પસંદ કરાય છે.

Jioનો સૌથી સસ્તો 84 દિવસનો પ્લાન ! રોજ 1.5 GB હાઈ-સ્પીડ ડેટા

જો તમે Jio યુઝર છો અને અનલિમિટેડ કોલિંગ અને ડેટા જેવી સુવિધાઓ સાથેનો સસ્તો 84-દિવસનો પ્લાન શોધી રહ્યા છો, તો અહીં જરૂરી માહિતી આપવામાં આવી છે.

TV9 ગુજરાતી

નથિંગ ફોનના બે બજેટ સ્માર્ટફોન લોન્ચ, ટ્રિપલ રિયર કેમેરા અને 6000mAh બેટરી

Nothing Phone 4a And Phone 4b Launch : સ્માર્ટફોનની વધતી કિંમતો વચ્ચે નથિંગ ફોન કંપનીએ એન્ટ્રી લેવલના ડિવાઇઝ Nothing Phone 4a અને નથિંગ ફોન 4b લોન્ચ કર્યા છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

11000mah બેટરી અને 200MP કેમેરા સાથે વોટરપ્રુફ 5G સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ફીચર

Honor Magic 9 And Magic 9 Pro Max Launch : ઓનર મેજીક 9 સીરિઝ સ્માર્ટફોન ચીનમાં લોન્ચ કરવામાં આવી છે. ઓનર કંપનીએ મેજિક 9 સીરિઝમાં 3 વેરિયન્ટ Honor Magic 9, ઓનર મેજિક 9 પ્રો મેક્સ અને ઓનર મેજીક 9 સુપર એ…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?

Spam Calls News: ફોન ઉપાડતા જ રેકોર્ડેડ અવાજ સાંભળવો - ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈએ વારંવાર સ્પામ કોલ અને ફેક નંબરથી પરેશાન લોકો માટે નિયમો વધુ કડક બનાવ્યા છે.

ABP અસ્મિતા

PF ખાતામાં કેટલા પૈસા છે? ક્લેમથી લઈને ફરિયાદ સુધી ઘરે બેઠા બધુ થશે, માત્ર આ એક એપથી

આ એક જ એપ તમને સરકારી કચેરીઓના વારંવાર ધક્કા ખાધા વિના PF-સંબંધિત વિવિધ કાર્યોનું સંચાલન કરવાની સુવિધા આપે છે. ચાલો જાણીએ કઈ કઈ સુવિધાઓ તમને આ એપમાં મળી રહેશે.

TV9 ગુજરાતી

જેને માણસે બનાવ્યુ એ AI શું માનવજાતના વિનાશનું કારણ બનશે? સેમ ઓલ્ટમેન-એમોડેઇની ચેતવણીથી ખળભળાટ

હાલ AI ની જે નવી ટેકનોલોજી આવી છે તેને બનાવવા પાછળ માણસના કામને સરળ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. સમગ્ર માનવ જાત માટે તેને એક સુરક્ષા કવચ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો.

TV9 ગુજરાતી

રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો

Instagram Reels: આજે Instagram Reels, YouTube Shorts અને બીજા શોર્ટ વિડીયો પ્લેટફોર્મ આપણી રોજિંદી જિંદગીનો હિસ્સો બની ચૂક્યા છે.

ABP અસ્મિતા

તમારું Facebook અકાઉન્ટ થઈ ગયુ હેક? જલદી રિકવર કરવા ફોલો કરો આ ટિપ્સ

જો તમને તમારા પ્રોફાઇલ ફોટો, પોસ્ટ્સ, કમેન્ટ્સ, મેસેજ અથવા કોન્ટેક્ટ વિગતોમાં અનધિકૃત ફેરફારો દેખાય છે, તો તે સૂચવી શકે છે કે તમારા એકાઉન્ટ સાથે ચેડા કરવામાં આવ્યા છે

TV9 ગુજરાતી