મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ટેકનોલોજીના સમાચાર

સ્માર્ટફોન અને ગેજેટ્સ, નવી એપ, ઇન્ટરનેટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ — ટેકનોલોજીના સમાચાર ગુજરાતીમાં. નવી ટેકનોલોજી રોજિંદા વપરાશમાં ખરેખર શું બદલે છે તેના પર ધ્યાન રાખીને અહેવાલો પસંદ કરાય છે.

1 જાન્યુઆરીથી WhatsApp માં મોટો બદલાવ: કરોડો યુઝર્સે તાત્કાલિક કરવું પડશે આ કામ

WhatsApp SIM binding rule: જો તમે તમારો મોટાભાગનો સમય વ્હોટસએપ પર ચેટિંગ કે કોલિંગમાં વિતાવતા હો, તો નવા વર્ષ પહેલાં આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ABP અસ્મિતા

Fiber vs Cable Wi-Fi: કયું Wi-Fi કનેક્શન લેવામાં છે ફાયદો? સમજો ફાઈબર અને કેબલ બ્રોડબેન્ડમાંથી શ્રેષ્ઠ કયું?

ઘરે નવું Wi-Fi કનેક્શન લેતી વખતે ફાઈબર અને કેબલ બ્રોડબેન્ડ વચ્ચે પસંદગી કરવી મુશ્કેલ બની જાય છે. જાણો બંને ટેક્નોલોજી વચ્ચેનો તફાવત, સ્પીડ, કિંમત અને તમારા ઉપયોગ અનુસાર કયું કનેક્શન સૌથી વધુ ફાયદાકારક…

TV9 ગુજરાતી

નંબર એ જ રહેશે, બસ કંપની બદલાઈ જશે! મોબાઈલ પોર્ટ કરવાની સૌથી ઝડપી રીત જાણો

જો તમને વારંવાર નેટવર્કની સમસ્યાઓ નડતી હોય, ઇન્ટરનેટ કનેક્ટિવિટી નબળી રહેતી હોય, અથવા તમારા વર્તમાન ટેલિકોમ પ્રોવાઈડરના રિચાર્જ પ્લાન તમારી જરૂરિયાતો પૂરી ન કરતા હોય, તો તમારી પાસે ઓપરેટર બદલવાનો વિકલ…

TV9 ગુજરાતી

Ahmedabad: સનાથલમાં 1 કરોડના ગેઝેટ્સની ચોરી, તસ્કરો વેરહાઉસનું પતરું તોડી 40 આઈફોન-26 લેપટોપ ઉઠાવી ગ્યાં

Ahmedabad Sanathal Warehouse Theft: અમદાવાદના સનાથલમાં એક સનસનીખેજ એક કરોડના માલસામાનની ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તસ્કરો વેરાહાઉસમાંથી એક કરોડની કિંમતનો એપલ કંપનીનો માલસામન અને ગેઝેટ્સને ઉઠાવી…

ABP અસ્મિતા

લેબમાં બનશે ‘અસલી સોનું’! વાર્ષિક ટનબંધ ઉત્પાદનનો દાવો, શું હવે એકદમ સસ્તા ભાવે વેચાશે Gold?

શું ભવિષ્યમાં 'સોનું' ખાણોમાંથી કાઢવાને બદલે લેબમાં તૈયાર થશે? વૈજ્ઞાનિકોના એક દાવાએ સોનાના બજારમાં હલચલ મચાવી દીધી છે. જો આ ટેકનોલોજી સફળ થઈ, તો શું સોનાના ભાવ ગગડી જશે?

TV9 ગુજરાતી

ફોનમાં હંમેશા Low Power Mode કે Battery Saver મોડ ચાલુ રાખવાથી શું થાય છે? જાણો

જ્યારે 'લો પાવર મોડ' સક્રિય હોય છે, ત્યારે કેટલાક ફોન પર સ્ક્રીનનો રિફ્રેશ રેટ ઘટી શકે છે. આ સ્ક્રોલિંગ, એનિમેશન અને ગેમિંગ દરમિયાન ધ્યાનપાત્ર બને છે; સ્ક્રીન હવે એટલી સરળ ન લાગે, અને તમે ઉપકરણનો ઉપયો…

TV9 ગુજરાતી

ફોનના ટેમ્પર્ડ ગ્લાસ નીચે બબલ્સ પડ્યા છે? નવો ગ્લાસ ખરીદતા પહેલાં આ ટિપ્સ અજમાવો

જો તમને તમારા ફોન અથવા ટેબ્લેટના ટેમ્પર્ડ ગ્લાસ નીચે બબલ્સ દેખાય, તો નવો લેવાને બદલે તેને ઠીક કરવાનો પ્રયાસ કરો. જો તમને યોગ્ય પદ્ધતિ ખબર હોય, તો તમારે નવા ટેમ્પર્ડ ગ્લાસ પર પૈસા ખર્ચવા પડશે નહીં.

TV9 ગુજરાતી

Airtel એ લોન્ચ કર્યો નવો OTT પ્લાન, ફ્રીમાં મળશે YouTube Premium

એરટેલે પોતાના કરોડો યુઝર્સ માટે ખાસ OTT પ્લાન લોન્ચ કર્યો છે. આ OTT બંડલ પ્લાનમાં યુઝર્સને અન્ય OTT પૅકની સાથે મફતમાં YouTube Premiumનું સબ્સ્ક્રિપ્શન પણ મળશે.

ABP અસ્મિતા

2.5K OLED સ્ક્રીન અને 8000mAh બેટરી, Oppo નું નવું ટેબલેટ લોન્ચ, જાણો કિંમત

ટેબલેટ પર ફિલ્મો જોવાની હોય, ગેમ રમવાની હોય કે સ્ટાઇલસની મદદથી લખવાનું હોય આ તમામ કામ માટે સ્ક્રીનની ગુણવત્તા અને ડિવાઇસનું પર્ફોર્મન્સ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

ABP અસ્મિતા

Blinkit પર એપલનો iPhone Duo ફોન 5 મિનિટમાં સોલ્ડ આઉટ! ₹3 લાખનો ફોન લેવા ભારતીયો તૂટી પડ્યા

Apple iPhone Duo: જો તમે પણ સ્માર્ટફોન અને ટેકનોલોજીના શોખીન છો, તો આ સમાચાર તમારા માટે જ છે. દુનિયાની સૌથી લોકપ્રિય કંપની એપલે પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન 'આઈફોન ડ્યુઓ' (iPhone Duo) માર્કેટમાં ઉ…

ABP અસ્મિતા