મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

વડોદરાના સમાચાર

ગાયકવાડી શાસનનો વારસો વડોદરાને આજે પણ ઓળખ આપે છે — લક્ષ્મી વિલાસ પેલેસ, એમ. એસ. યુનિવર્સિટી અને શહેરની બાગબગીચાની રચના એ જ સમયની દેન છે. વિશ્વામિત્રીના કાંઠે વસેલું આ શહેર હવે પેટ્રોકેમિકલ અને એન્જિનિયરિંગનું કેન્દ્ર છે. શિક્ષણ, ઉદ્યોગ, નગરપાલિકા અને સાંસ્કૃતિક કાર્યક્રમોના સ્થાનિક સમાચાર અહીં એકસાથે વાંચો.

Vadodara Breaking: બાળકોના હાથમાં ચોપડી નહીં સાવરણી…પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવવાનો વીડિયો વાયરલ

વડોદરાના કરજણ તાલુકાના નવી જીથરડી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ અને વાસણ મંજાવવાનો ગંભીર આરોપ લાગ્યો છે. સરપંચની તપાસમાં બાળકોએ શિક્ષકે સફાઈ કરવાનું કહ્યું હોવાનું જણાવતાં DEO અને DDOને લેખિત…

TV9 ગુજરાતી

Vadodara Breaking: તહેવારો ટાણે શાકભાજીના ભાવમાં ભડકો, લીંબુ ₹250 અને લસણ ₹300ને પાર, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

તહેવારોની સિઝનમાં શાકભાજીની અછત સર્જાતા વડોદરાવાસીઓને મોંઘવારીનો મોટો માર પડ્યો છે. લીંબુ, ડુંગળી અને લસણના ભાવ આસમાને પહોંચતા રસોડાનું બજેટ સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગયું છે.

TV9 ગુજરાતી