મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

વડોદરાના સમાચાર

ગાયકવાડી શાસનનો વારસો વડોદરાને આજે પણ ઓળખ આપે છે — લક્ષ્મી વિલાસ પેલેસ, એમ. એસ. યુનિવર્સિટી અને શહેરની બાગબગીચાની રચના એ જ સમયની દેન છે. વિશ્વામિત્રીના કાંઠે વસેલું આ શહેર હવે પેટ્રોકેમિકલ અને એન્જિનિયરિંગનું કેન્દ્ર છે. શિક્ષણ, ઉદ્યોગ, નગરપાલિકા અને સાંસ્કૃતિક કાર્યક્રમોના સ્થાનિક સમાચાર અહીં એકસાથે વાંચો.

Breaking News : વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video

વડોદરામાં 9 અને 10 ઓક્ટોબરે 7.8 લાખ લોકોને પાણીકાપનો સામનો કરવો પડશે. પોઈચાની મુખ્ય ફીડર લાઇન સાથે જોડાણના કામને કારણે ઊંડેરા પાણીની ટાંકી, કરોડિયા બુસ્ટર અને ગોરવા-અંકોડિયા સુધીની લાઇન અસરગ્રસ્ત થશે.

TV9 ગુજરાતી