નાના પાટેકર કેળાના ફૂલની શબ્જીના હતા દિવાના, ફિલ્મના સેટ પર રાજકુમારને પણ ખવડાવ્યું હતું શાક, જાણો રેસીપી
Nana Patekar favorite Banana flower sabzi recipe: ફિલ્મ ઉદ્યોગમાં નાના પાટેકર એ કલાકારોમાંના એક હતા જેમણે પડદા પર અભિનય કરવાની સાથે એને જીવ્યા હતા.