રોકેટ બન્યો Jio નો GMP! દરેક શેર પર બમ્પર કમાણીના સંકેત, શું રોકાણકારોનું નસીબ ચમકશે?
મુકેશ અંબાણીની અગ્રણી ટેલિકોમ અને ડિજિટલ સેવા આપતી કંપની Jio Platforms ટૂંક સમયમાં ભારતનો સૌથી મોટો IPO લાવવા જઈ રહી છે, જેને લઈને શેરબજારમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.