મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

વેપારના સમાચાર

શેરબજાર, સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ, સોના-ચાંદીના ભાવ, જીએસટી અને કરવેરાના ફેરફારો તથા ગુજરાતના ઉદ્યોગોના સમાચાર આ વિભાગમાં. ખેતપેદાશના રોજિંદા ભાવ માટે અલગ બજારભાવ વિભાગ છે.

Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'

Post Office Top 5 Schemes: જો તમે શેરબજારના જોખમોને ટાળીને સુરક્ષિત રોકાણ દ્વારા તમારા પૈસા વધારવા માંગતા હોવ તો પોસ્ટ ઓફિસ યોજનાઓ તમારી પસંદગીનો વિકલ્પ રહેશે.

ABP અસ્મિતા

ફક્ત વ્યાજથી જ 3,00,000ની કમાણી, શાનદાર છે Post Officeની આ યોજના, જાણો સંપૂર્ણ ગણિત

જ્યારે સલામત રોકાણ અને મજબૂત વળતરની વાત આવે છે ત્યારે પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવતી સરકારી યોજનાઓ ખૂબ જ લોકપ્રિય છે. આ નાની બચત યોજનાઓમાં નાની બચત કરીને પણ મોટું ભંડોળ ઊભું કરી શકાય છે.

ABP અસ્મિતા

દીકરી માટે ₹50 લાખનું ફંડ જોઈએ છે? સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દર મહિને આટલું રોકાણ કરો

Sukanya Samriddhi Yojana calculator: દરેક માતા-પિતાનું સપનું હોય છે કે તેમની દીકરીનું ભવિષ્ય સુરક્ષિત અને ઉજ્જવળ હોય. દીકરીના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે અગાઉથી જ આયોજન કરવું ખૂબ જ જરૂરી છે.

ABP અસ્મિતા

સોનું સસ્તું થયુંઃ ₹1.50 લાખની નીચે આવી ગયો ભાવ, ચાંદીમાં પણ મોટો કડાકો

gold price today fall: આજે ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. મજબૂત યુએસ ડૉલર અને ઊંચા બૉન્ડ યીલ્ડના દબાણ વચ્ચે રોકાણકારો હવે બજારની ભવિષ્યની દિશા પર ધ્યાન…

ABP અસ્મિતા

Global Capital Indian Economy: વૈશ્વિક મૂડી હવે સસ્તી નથી, ભારત સામે ઊભો થયો આ મોટો પડકાર

એક સમય હતો જ્યારે દુનિયાભરમાં વ્યાજદર નીચા હતા. જને પગલે સરકારો, કંપનીઓ તથા રોકાણકારો માટે સસ્તી મૂડી સરળતાથી ઉપલબ્ધ હતી. હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Jio IPO તોડશે માર્કેટના તમામ રેકોર્ડ ! વેલ્યુએશનથી લઈને લિસ્ટિંગ સુધી જાણો 10 મોટી વાતો

ભારતીય શેરબજારમાં ફરી એકવાર નવો ઇતિહાસ રચાવવા જઈ રહ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ની ટેલિકોમ અને ડિજિટલ વિંગ Jio Platformsનો બહુપ્રતિક્ષિત IPO આ મહિને બજારમાં દસ્તક આપી શકે છે.

TV9 ગુજરાતી

Share Market News: શેરબજારમાં 4 દિવસ બાદ સુધારો, સેન્સેક્સ 473 પોઇન્ટ રિકવર

Share Market News Today Highlight In Gujarati : શેરબજાર સળંગ ચાર દિવસની મંદી બાદ સેન્સેક્સ નિફ્ટી રિકવર થયા છે. સેન્સેક્સ 473 પોઇન્ટ રિકવર થઇ 72382 અને નિફ્ટી 134 પોઇન્ટ વધી 22555 બંધ થયા છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ફેસ્ટિવ સીઝનમાં રોકાણની ઉત્તમ તક! આ 5 મ્યુચ્યુઅલ ફંડ્સથી કરી શકો છો ‘શરૂઆત’

ઓક્ટોબર મહિનો શરૂ થઈ ચૂક્યો છે અને ફેસ્ટિવ સીઝન પણ શરૂ થઈ ચૂકી છે. આ ફેસ્ટિવ સીઝનમાં કોઈ ગાડી ખરીદશે, કોઈ ફોન ખરીદશે તો કોઈ સોનું-ચાંદી ખરીદશે.

TV9 ગુજરાતી