મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

આજનો સારાંશ

5 ઓક્ટોબર 2026, સોમવાર

રમતગમત

અજીત અગરકર બાદ ટીમ ઈન્ડિયા કોણ પસંદ કરશે? BCCI એ આ દિગ્ગજને સોંપી મોટી જવાબદારી

India squad for New Zealand tour: વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી પૂર્ણ થયા બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે જવાની તૈયારી કરી રહી છે.

ABP અસ્મિતા

ગુજરાત

સાબુદાણા અસલી છે કે નકલી? આવી રીતે કરો ચેક

નવરાત્રી શરુ થવાની તૈયારી છે. નવરાત્રીમાં લોકો ઉપવાસ કરે છે. લોકો ઉપવાસના દિવસોમાં ફરાળ કરે છે. જેમાં ફળોની સાથે સાબુદાણાની ઘણી વાનગીઓ ખાય છે. ખીચડી પણ ખાય છે. જોકે બજારમાં નકલી સાબુદાણા પણ આવે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

રમતગમત

સૂર્યકુમાર યાદવને મોટો ઝટકો: ટીમ ઈન્ડિયા પછી મુંબઈ રણજી ટીમમાંથી બહાર? જાણો કારણ

Suryakumar Yadav Ranji Trophy: ભારતીય ક્રિકેટ ટીમના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન અને પોતાની વિસ્ફોટક 360-ડિગ્રી બેટિંગ માટે દુનિયાભરમાં પ્રખ્યાત સૂર્યકુમાર યાદવ માટે હાલનો સમય અત્યંત કપરો સાબિત થઈ રહ્યો છે…

ABP અસ્મિતા

રાષ્ટ્રીય

નોકરી મળ્યા પહેલા જ રચ્યું હતું કાવતરૂં! ફ્લાયદુબઈના ઓમાની કો-પાયલોટનો તેલ અવીવમાં વિમાન ક્રેશ કરવાનો હતો પ્લાન

ફ્લાયદુબઈની ફ્લાઇટમાં સવાર એક ભારતીય પાઇલટ પર થયેલા હુમલા અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે. રોઇટર્સના અહેવાલ મુજબ ઓમાની કો-પાઇલટે એરલાઇનમાં નોકરી મેળવતા પહેલાં જ તેલ અવીવ જતી ફ્લાઇટને ક્રેશ કરવાનું ક…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

જીવનશૈલી

સતત 14 દિવસ ‘રાજગરો’ ખાવાથી શરીરમાં શું થાય ? આ સુપરફૂડના ચમત્કારી ફાયદા જાણી લો

રાજગરાને માત્ર ઉપવાસમાં ખવાતું અનાજ માનવાની ભૂલ ન કરતા. તે પોષક તત્વોથી ભરપૂર એક શક્તિશાળી 'સુપરફૂડ' છે. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, જો તમે સતત 14 દિવસ સુધી રાજગરાનું સેવન કરો છો, તો તમારા શરીરમા…

TV9 ગુજરાતી

રાષ્ટ્રીય

નવરાત્રી પહેલા તમારા ઘરના મંદિરને આવી રીતે ચમકાવો, એકદમ ક્લિન બની જશે

Navaratri 2026 : નવરાત્રી ભારતના મુખ્ય તહેવારોમાંથી એક છે, જે દેશભરમાં ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

રમતગમત

WCL 2026: પાકિસ્તાનની ફરી બેઈજ્જતી, PCBની શરતો WCLએ ફગાવી, ટીમ થઈ બહાર

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2026માં પાકિસ્તાનની મુશ્કેલી વધી ગઈ છે. ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે PCB દ્વારા રાખવામાં આવેલી કેટલીક શરતો આયોજકોને મંજૂર ન હતી.

TV9 ગુજરાતી