ગાંધીનગર — ગુજરાત
Breaking News : ગાંધીનગર મહાનગરપાલિકામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો પર મેળવ્યો ભવ્ય વિજય
મનપાની કુલ 44 બેઠકોમાંથી ભાજપે 38 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસે 5 બેઠકો પર વિજય મેળવ્યો છે. બીજી તરફ, એક બેઠક અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ છે.
TV9 ગુજરાતી