ગાંધીનગર — ગુજરાત
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર, કૉંગ્રેસની આખી પેનલની જીત
GMC Election Results 2026: ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં શરુઆતના વલણથી ભાજપ આગળ હતું. ગાંધીનગરમાં અત્યાર સુધીની ગણતરીની મોટાભાગની બેઠક પર ભાજપની જીત થઈ છે. ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત છે.
ABP અસ્મિતા
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
GMC Election Results: ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપનું પુનઃશાસન નિશ્ચિત બન્યું છે. શરૂઆતની મતગણતરીમાં ભાજપને બહુમતી મળતી જોવા મળી રહી છે, જ્યારે આમ આદમી પાર્ટીને અપેક્ષિત સફળતા મળી નથી.
ABP અસ્મિતા
2 સ્રોતમાં — ABP અસ્મિતા