ગાંધીનગર — ગુજરાત
Gandhinagar: ગણેશ વિસર્જન કરવા ગયેલા 3 યુવકો સાબરમતીમાં ડૂબ્યા, રેસ્ક્યુ ટીમે…
Gandhinagar: ગાંધીનગર નજીક શાહપુર બ્રિજ પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં શુક્રવારે સાંજના સમયે એક કરૂણ દુર્ઘટના સર્જાઈ હતી. ગણેશ વિસર્જન દરમિયાન નદીના પાણીમાં ન્હાવા ઉતરેલા ત્રણ યુવકો અચાનક ડૂબવા લાગ્યા…
ABP અસ્મિતા