ગાંધીનગર — ગુજરાત
Breaking News : ગાંધીનગરમાં Blinkit Store નું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ, જાણો કારણ
ગાંધીનગરમાં TV9 ગુજરાતીના અહેવાલ બાદ બ્લિંકિટના રાયસણ સ્ટોરનું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ફૂડ વિભાગની તપાસમાં સ્ટોરમાં ગંદકી, અયોગ્ય ખાદ્ય સંગ્રહ, અને અસ્વચ્છ રેક પર ખાદ્યચીજો રાખવામાં આવ…
TV9 ગુજરાતી