ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
નવેમ્બરની શરૂઆતમાં બનશે શક્તિશાળી ‘ગજકેસરી યોગ’, ગુરુ અને ચંદ્રમાની ચાલ બદલી નાખશે આ ‘4 જાતકોનું જીવન’
નવેમ્બર મહિનાની શરૂઆતની સાથે જ આકાશ મંડળમાં એક અત્યંત શુભ અને પ્રભાવશાળી રાજયોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જ્યોતિષશાસ્ત્રમાં અત્યંત મંગલકારી માનવામાં આવે તેવો ‘ગજકેસરી યોગ’ રચાઈ રહ્યો છે.
TV9 ગુજરાતી