ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ : મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરતમાંથી બે હથિયાર અને 10 કારતૂસ જપ્ત કર્યા
tiger shroff firing case : મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના સુરતમાંથી બે હથિયારો અને દસ જીવતા કારતૂસ જપ્ત કર્યા છે, જેનો ઉપયોગ હુમલાખોરોએ અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર ગોળીબાર કરવા માટે કર્યો હતો.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
3 સ્રોતમાં — Gujarat Vandan, ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
Gujarat: પાંચમા પગાર પંચના પેન્શનરોની બલ્લે-બલ્લે, મોંઘવારી ભથ્થું 381% થી વધારીને 443% કરાયું
Gujarat Fifth Pay Commission Pensioners: દિવાળી પહેલા રાજ્ય સરકારે પેન્શનરો માટે મોટા સમાચાર આપ્યા છે. રાજ્યમાં પાંચમા પગાર પંચના મોંઘવારી ભથ્થામાં સીધો વધારો કરીને 443 ટકા કરી દીધો છે.
ABP અસ્મિતા