Breaking News : રશિયામાં એન્ટિ-પ્લેગ લેબમાં અજાણ્યા સંક્રમણથી સંશોધકનું મોત, 200થી વધુ લોકો ક્વોરન્ટીન
લેબોરેટરીમાં સંશોધન દરમિયાન બેક્ટેરિયલ ટેસ્ટ ટ્યૂબ તૂટી જતાં સંક્રમણ ફેલાયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદ લેબમાં કામ કરતા કેટલાક કર્મચારીઓમાં પણ સંક્રમણના લક્ષણો જોવા મળ્યા હોવાનો દાવો…