શિયાળામાં બનાવો પૌષ્ટિક આમળા અને સફરજનનો જામ, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે નોંધી લો સરળ રેસીપી
શિયાળાની ઋતુમાં બજારમાં વિવિધ પ્રકારના જામ ઉપલબ્ધ થાય છે, પરંતુ તેમાં રહેલા પ્રિઝર્વેટિવ્સ અને વધારે પડતી ખાંડ ઘણીવાર બિનઆરોગ્યપ્રદ હોય છે. ઘરે બનાવેલા આમળા-સફરજનના જામની લોકપ્રિયતા વધી રહી છે.