108 vs 102 Ambulance Service : 108 અને 102 એમ્બ્યુલન્સ વચ્ચે શું છે તફાવત? જાણો કઈ સેવા ક્યારે ઉપયોગી
આરોગ્ય સંબંધિત કટોકટીમાં સમયસર સારવાર મળે તે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. અકસ્માત, હાર્ટ એટેક, શ્વાસ લેવામાં તકલીફ કે અન્ય ગંભીર સ્થિતિમાં એમ્બ્યુલન્સની જરૂર પડી શકે છે.