મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

જીવનશૈલીના સમાચાર

આરોગ્ય અને ફિટનેસ, ખાનપાન અને રેસીપી, પ્રવાસ, ફેશન તથા રોજિંદા જીવનને લગતા સમાચાર આ વિભાગમાં. અહીંના આરોગ્ય વિષયક અહેવાલ તબીબી સલાહનો વિકલ્પ નથી — નિર્ણય લેતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી.

PM મોદીએ કેમ ગણાવ્યા આમળાને સંજીવની? જાણો તે સુપરફૂડના ફાયદા અને ખાવાની સાચી રીત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ તેમના લોકપ્રિય કાર્યક્રમ 'મન કી બાત'ના 138મા એપિસોડમાં દેશવાસીઓને સંબોધિત કરતી વખતે આમળાના અદભુત ગુણો અને સ્વાસ્થ્ય લાભો પર વિશેષ ભાર મૂક્યો હતો.

TV9 ગુજરાતી

Iron Hacks: કપડાં સિવાય પણ આ 7 કામમાં આવશે તમારી ઈસ્ત્રી, જાણો ઉપયોગ કરવાની રીત

ઘરમાં રહેલી ઈસ્ત્રીનો ઉપયોગ માત્ર કપડાંને સીધા કરવા માટે જ થતો નથી. યોગ્ય સાવચેતી સાથે તેનો ઉપયોગ મીણ અને ક્રેયોનના ડાઘ, સ્ટિકરના ગુંદર, કાર્પેટના દબાયેલા નિશાન અને કપડાંની નાની રિપેરિંગ જેવા કામમાં પ…

TV9 ગુજરાતી

સવારે કે રાત્રે? બ્લડ પ્રેશરની દવાઓ ક્યારે લેવી જોઈએ?

જીવનશૈલી | હાઈ બ્લડ પ્રેશર એક સ્વાસ્થ્ય સમસ્યા છે જે યુવાનોમાં પણ વધુ સામાન્ય બની રહી છે. હાર્ટ એટેક, સ્ટ્રોક અને કિડનીના રોગોથી બચવા માટે બ્લડ પ્રેશરને યોગ્ય રીતે નિયંત્રિત કરવું જરૂરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

શું તમે સતત ફોનમાં નોટિફિકેશન ચેક કરો છો? શું તમે 'ડિજિટલ ડિમેન્શિયા'થી પીડિત છો?

જીવનશૈલી | સ્ટડી ટેબલ પર પુસ્તક ખોલો, પણ થોડીવાર પછી તમારો હાથ ફોન સ્ક્રીન પર જાય છે? કે પછી કામની વચ્ચે ખબર ન પડે તે રીતે નોટિફિકેશન ચેક કરવાની ઈચ્છા?

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

કાનુની સવાલ : વસિયતનામામાં Succession Certificate શું છે? ક્યાં અરજી કરવી અને તમને કેટલો અધિકાર મળે છે તે જાણો

ઉત્તરાધિકાર પ્રમાણપત્ર (Succession Certificate)એ કોર્ટ દ્વારા જાહેર કરાયેલ પ્રમાણપત્ર છે. તે મુખ્યત્વે મૃતકના દેવા અને સિક્યોરિટીઝ સાથે વ્યવહાર કરે છે. આજે આપણે આના અધિકાર વિશે જાણીશું.

TV9 ગુજરાતી

એકદમ ટેસ્ટી અને મજેદાર મુંબઈ સ્ટ્રીટ સ્ટાઈલ તવા પુલાવ, ઝટપટ નોંધી લો રેસીપી

જીવનશૈલી | જો તમને મુંબઈના ફેમસ ચૌપાટી અને સ્ટ્રીટ ફૂડનો તીખો અને ચટપટો સ્વાદ પસંદ હોય, તો મુંબઈ સ્ટ્રીટ સ્ટાઈલ તવા પુલાવ તમારી માટે પરફેક્ટ ડિશ છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

પિતૃપક્ષ દરમિયાન કાગડાઓને શ્રાદ્ધ કેમ ખવડાવવામાં આવે છે? પૌરાણિકથા અને માન્યતા વિશે જાણો

પિતૃ પક્ષની 26 સપ્ટેમ્બરથી શરુઆત થઈ ચૂકી છે. પિતૃ પક્ષ દરમિયાન, આપણે આપણા પૂર્વજોનું સ્મરણ કરીએ છીએ. આ સમયગાળા દરમિયાન, આપણે તેમના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ (શ્રાદ્ધ), તર્પણ (અર્પણ) અને દાન કરીએ છીએ.

TV9 ગુજરાતી

બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટે તમારે નાસ્તો, બપોરનું ભોજન અને ડિનર કેવી રીતે લેવું?

જીવનશૈલી | ખાવાની રીતો બ્લડ સુગરના લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે. ડાયેટિશિયનો ગ્લુકોઝમાં અચાનક વધારો અટકાવવા અને દિવસભર એનર્જી જાળવવા માટે પહેલા ફાઇબર, ત્યારબાદ પ્રોટીન અને ચરબી અને અંતે…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

અચાનક મહેમાન આવી જાય તો બનાવો ઇન્સ્ટન્ટ શાહી ટુકડા

જીવનશૈલી | જો ઘરે અચાનક મહેમાનો આવી જાય અથવા કોઈ તહેવાર કે ખાસ પ્રસંગે કઈંક રોયલ મીઠાઈ ખાવાનું મન થાય, તો ઇન્સ્ટન્ટ શાહી ટુકડા એક બહેતરીન ઓપ્શન છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

પ્રોટીન રેપ રેસીપી, આમાંથી 25 ગ્રામ પ્રોટીન અને 5 ગ્રામ ફાઈબર મળશે

જીવનશૈલી | જો તમે હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર નાસ્તો અથવા લંચ શોધી રહ્યા છો, તો આ પ્રોટીન રેપ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

રોજના ખાવામાં લાવો મસાલેદાર ટ્વીસ્ટ, ઘરે આ રીતે બનાવો મેથી પનીર મસાલા, સરળ રેસીપી ટ્રાય કરો

Methi Panner masala Recipe: બટાકા, દાળ, પનીર, પાલક, કોબી, ભીંડા, દૂધી, દૂધી અને મેથી એ બધી સામાન્ય ઘરગથ્થુ વાનગીઓ છે. તેથી, દરેક વ્યક્તિ આ શાકભાજી ઉપરાંત કંઈક અનોખું અને ખાસ બનાવવા માંગે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી