15 દિવસ સુધી નિયમિત રીતે ઈલાયચી ખાવાથી શરીર પર શું અસર થાય?
જીવનશૈલી | જોકે દરરોજ એલચી ખાવાથી પાચનમાં મદદ મળે છે અને મોઢાની દુર્ગંધ દૂર થાય છે, પરંતુ એવા દાવાઓનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી કે 15 દિવસમાં શરીરમાં ચમત્કારિક ફેરફારો થશે.
આરોગ્ય અને ફિટનેસ, ખાનપાન અને રેસીપી, પ્રવાસ, ફેશન તથા રોજિંદા જીવનને લગતા સમાચાર આ વિભાગમાં. અહીંના આરોગ્ય વિષયક અહેવાલ તબીબી સલાહનો વિકલ્પ નથી — નિર્ણય લેતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી.
જીવનશૈલી | જોકે દરરોજ એલચી ખાવાથી પાચનમાં મદદ મળે છે અને મોઢાની દુર્ગંધ દૂર થાય છે, પરંતુ એવા દાવાઓનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી કે 15 દિવસમાં શરીરમાં ચમત્કારિક ફેરફારો થશે.
જો તમે રોજ માત્ર 1 વાટકી બાફેલા કાળા ચણા ખાવાનું શરૂ કરો, તો શરીરમાં પ્રોટીન અને ફાઇબરની કમી દૂર થવાની સાથે સ્વાસ્થ્યમાં અનેક ચમત્કારિક ફેરફારો જોવા મળે છે.
આજના સમયમાં યૂરિક એસિડ વધવાની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ છે. એવામાં શું તમે જાણો છો કે, તમારી દિનચર્યાની કેટલીક નાની-મોટી ભૂલો જ આ ગંભીર બીમારીને નોતરો આપે છે?
મોઢાની દુર્ગંધ દૂર કરવા અને ઓરલ હેલ્થ સુધારવા માટે ઘરે કુદરતી ટૂથપેસ્ટ બનાવતા શીખો. બેન્ટોનાઇટ ક્લે, નાળિયેર તેલ અને હળદર જેવી સામગ્રીનો ઉપયોગ કરીને પેસ્ટ બનાવવાની સરળ રીત જાણો.
મોંઘા સાબુ અને શેમ્પૂ પાછળ દર મહિને ખર્ચ કરતા પહેલાં જાણી લો આ દેશી રહસ્ય વિશે! એક એવું ઝાડ, જેના ફળમાં છુપાયેલું છે કુદરતી સફાઈનું રહસ્ય અને પાણીના સંપર્કમાં આવતાં જ ફીણ બનવા લાગે છે.
વંદે ભારત એક્સપ્રેસના બાથરૂમમાં છૂપાઈને સિગારેટ પીવી એક મુસાફર માટે મુસીબત બની ગઈ. ટ્રેનમાં લાગેલા હાઈટેક સ્મોક ડિટેક્ટર સિસ્ટમે ધુમાડો પકડતાં જ સ્ટાફ સતર્ક થઈ ગયો અને ટ્રેન અટકાવી મુસાફરને ઝડપી લીધો.
જો તમે પણ ઉકળતી ગરમ ચા કે કોફી પીવાના શોખીન છો, તો સાવધાન થઈ જવાની જરૂર છે. એક ચોંકાવનારા સંશોધન મુજબ આ આદતથી અન્નનળીના કેન્સર (Esophageal Cancer) નું જોખમ 3 ગણું સુધી વધી જાય છે.
જો તમે શરૂઆતથી અંત સુધી મુસાફરી કરો તો તમને ત્રણ દિવસથી વધુ સમય લાગે છે. આ દરમિયાન તમે ટ્રેનમાં જ ઊંઘશો, ખાવાનું ખાશો અને બારીની બહાર બદલાતા ભારતને જોશો.
જીવનશૈલી | શું તમે વાળ ખરવાની સમસ્યા, અકાળે સફેદ થતા વાળ કે હિમોગ્લોબિનની ઉણપથી પરેશાન છો? તો આ હેલ્ધી અને ટેસ્ટી મીઠો લીમડો અને કાળા તલના લાડુ તમારા માટે એક બેસ્ટ કુદરતી ઉપાય છે!