જીવનશૈલીના સમાચાર
આરોગ્ય અને ફિટનેસ, ખાનપાન અને રેસીપી, પ્રવાસ, ફેશન તથા રોજિંદા જીવનને લગતા સમાચાર આ વિભાગમાં. અહીંના આરોગ્ય વિષયક અહેવાલ તબીબી સલાહનો વિકલ્પ નથી — નિર્ણય લેતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી.
કેળાંની છાલનું શાક તમે ક્યારેય ખાધું છે ? આ ચટાકેદાર રેસિપી એકવાર બનાવશો, તો વારંવાર ખાવાનું મન થશે
સામાન્ય રીતે આપણે કેળાં ખાધા પછી તેની છાલને નકામી ગણીને કચરામાં ફેંકી દેતા હોઈએ છીએ પણ શું તમે જાણો છો કે, આ જ છાલમાંથી એક અત્યંત ટેસ્ટી અને મસાલેદાર શાક બનાવી શકાય છે?
હવે ઘરે બનાવો દુબઈની ફેમસ રોયલ મિઠાઈ, સ્વાદ એવો કે મોઢે વળગશે; નોંધી લો સિમ્પલ રેસીપી
દુબઈ અથવા મધ્ય પૂર્વના દેશોમાં પ્રખ્યાત એવી કનાફા (Kunafa) સ્વીટ હાલ સમગ્ર વિશ્વમાં ટ્રેન્ડ કરી રહી છે. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ મેલ્ટેડ ચીઝ તેમજ ખાંડની ચાશણીથી ભરપૂર આ અરેબિક ડિશ ખાવામાં…
શું તમે ક્યારેય ઓટ્સ અને પાલકની ઈડલી ખાધી છે? તે સ્વાદ અને સ્વાસ્થ્યનું ઉત્તમ મિશ્રણ છે, નોંધી લો રેસીપી
ઈડલી એ દક્ષિણ ભારતની સૌથી પ્રિય વાનગીઓમાંની એક છે. સામાન્ય રીતે લોકો અડદની દાળમાંથી બનેલી ઈડલી ખાવાનું પસંદ કરતા હોય છે પરંતુ શું તમે ક્યારેય ઓટ્સ અને પાલકની ઈડલી ખાધી છે?
iPhone Duo vs Smart Investment : ₹4.50 લાખના iPhone Duo કરતા આ 5 વિકલ્પો શ્રેષ્ઠ, બાઇક, હોમ એપ્લાયન્સિસ કે શેર્સમાં રોકાણથી થશે મોટો ફાયદો!
જો કોઈ સ્માર્ટફોનની કિંમત ₹4.50 લાખ વટાવી જાય, તો તે માત્ર એક ગેજેટ ન રહેતાં વૈભવી ખર્ચ બની જાય છે. આટલી મોટી રકમમાં લક્ઝરી બાઇક, પ્રીમિયમ ફોન, ઘરવખરીના તમામ ઇલેક્ટ્રોનિક્સ સાધનો આવી શકે છે અથવા બ્લુચ…
શું રાત્રે વારંવાર ઊંઘ ઊડી જાય છે ? ઊંઘને લગતા આ સંકેતોને અવગણશો નહીં
જો તમને રાત્રે અચાનક ઊંઘમાંથી જાગ્યા પછી ફરી ઊંઘવામાં વારંવાર મુશ્કેલી થતી હોય, તો તેને માત્ર સામાન્ય બાબત માનીને અવગણશો નહીં.
કાપડ માંથી અન્ય કપડાનો રંગ લાગી જાય તો શું કરવું? કલરના ડાઘ સાફ કરવા 5 ટીપ્સ ટ્રાય કરો
Five Tips To Remove Colour Stains From Clothes : કપડા દરેક વ્યક્તિની પર્સનાલિટીનું અભિન્ન પાસું છે. કપડા પરથી વ્યક્તિની જીવનશૈલી વિશે પ્રથમ દ્રષ્ટિએ જાણકારી મેળવી શકાય છે.
કાનુની સવાલ : જો કોઈ ગુનામાં પુરાવાનો નાશ કરે તો કઈ કલમ લાગુ પડે છે? જાણો કાનુન
ગુનાના પુરાવાનો નાશ કરવાનો, તથ્યો છુપાવવાનો અથવા તપાસને ગેરમાર્ગે દોરતી ખોટી માહિતી પૂરી પાડવાનો ગુનેગારનો પ્રયાસ પણ ફોજદારી ગુનો બની શકે છે.