પાંચ પ્રકારની સેન્ડવિચની રેસીપી એક જ જગ્યાએ, કોઈપણ ઝંઝટ વગર તવા પર બનાવો
Quick Sandwich Recipe: જો તમને સેન્ડવિચ ગમે છે પણ એક જ બટાકાની સેન્ડવિચ કે એક જ ઘરે બનાવેલી સેન્ડવિચ ખાવાથી કંટાળો આવે છે, તો આ વખતે આ 5 રેસિપી અજમાવી જુઓ.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી