બજારમાં આવ્યા ₹20 ના નકલી સિક્કા, કેવી રીતે ખબર પડશે કયો છે અસલી? જાણો ઓળખવાની સરળ ટ્રિક્સ
બજારમાં નકલી ચલણી નોટો બાદ હવે ₹20 ના નકલી સિક્કા બનાવતી ગેંગનો પર્દાફાશ થયો છે. લોખંડ અને જસત પર પિત્તળનું કોટિંગ કરીને હૂબહૂ ડુપ્લિકેટ સિક્કા બજારમાં ઘુસાડવામાં આવી રહ્યા છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.