Breaking News: લગ્નની ના પાડવાથી બ્રેકઅપ થાય અને યુવતી સુસાઇડ કરી લે તો યુવક પર ઉશ્કેરણીનો કેસ નહીં: સુપ્રીમ કોર્ટ
બ્રેકઅપ થવું અને આપઘાત માટે ઉશ્કેરવું બંને અલગ બાબતો છે. તેલંગાણાના એક કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે લગ્ન કરવાનો ઇનકાર કરવો એ આપોઆપ સુસાઇડ માટે દુષ્પ્રેરણ ગણી શકાય નહીં.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.