Cleaning Hacks: નળ પર જામેલા ખારા પાણીના સફેદ ડાઘથી પરેશાન છો ? અપનાવો આ 5 સરળ ઘરેલું ઉપાય
તહેવારોના સમયે ઘરના ખૂણે-ખૂણાની સફાઈ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં રસોડા અને બાથરૂમના નળની સફાઈ કરવાનું કેવી રીતે ભૂલી શકાય? ખારા પાણીને કારણે ઘણીવાર નળ પર સફેદ ડાઘ જામી જાય છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.