દરરોજ નયણા કોઠે 1 કળી લસણ ખાવાથી શું થાય? ‘બ્લડ પ્રેશર’ અને ‘કોલેસ્ટ્રોલ’ પર થતી અદભુત અસર વિશે જાણો
ભારતીય રસોડામાં દાળ અને શાકભાજીનો સ્વાદ વધારવા માટે લસણનો ઉપયોગ તો વર્ષોથી થતો જ આવ્યો છે. ખાસ વાત એ છે કે, તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.