હવે ભીખ માંગવા માટે પણ જોઇશે લાયસન્સ, જાણો દુનિયાના એવા શહેર વિશે જ્યાં લાયસન્સ વિના ભીખ માંગવી છે ગુનો !
ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં તમને રસ્તાના કિનારે કેટલાક લોકો પૈસા માંગતા જોવા મળે છે, જેમને ભિખારી કહેવામાં આવે છે. ભારતમાં ભીખ માંગવા માટે કોઈ સરકારી લાઇસન્સ લેવું પડતું નથી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.