કપડાં પરથી પરફ્યુમના હઠીલા ડાઘ મિનિટોમાં થશે ગાયબ, અજમાવો રસોડાની આ 5 સરળ વસ્તુ !
પરફ્યુમ વિના ગ્રૂમિંગ અધૂરું લાગે છે. પરંતુ જો ભૂલથી મોંઘા કે ખાસ કપડાં પર પરફ્યુમના ડાઘ પડી જાય તો કપડાંની સુંદરતા બગડી શકે છે. તો શું કપડાં બગડવાના ડરથી પરફ્યુમ લગાવવાનું જ બંધ કરી દેવું?
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.