કેળાંની છાલ કાળી પડતી અટકાવવા માટે અપનાવો આ 5 સરળ ઉપાય ! 5થી 7 દિવસ સુધી રહેશે તાજાં ?
ઘણીવાર બજારમાંથી કેળાં લાવ્યાના માત્ર બે દિવસમાં જ તેની છાલ કાળી પડવા લાગે છે અને કેળાં નરમ થઈ જાય છે. આ મુખ્યત્વે કેળાંમાંથી નીકળતા ઇથિલિન ગેસ અને હવાના સંપર્કમાં આવવાથી થતી પ્રક્રિયાને કારણે થાય છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.